આ વર્ષ દરમિયાન ચોમાસું સામાન્ય – 4 જૂન સુધીમાં કેરળમાં ચોમાસું બેસવાની આગાહી
આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન વિભાગની આગાહી 4 જૂને કેરળમાં પહોંચશે સોમાસું દિલ્હી- હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે જે પ્રમાણે દરવર્ષની સરખામણીમાં આવર્ષ દરમિયાન ચોમાસું સામાન્ય રહેવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે.એટલે કે વર્ષ 2023 દરમિયાનનું આ ચોમાસું આ વર્ષે દેશમાં સામાન્ય રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈને જણાવ્યું કે ચોમાસું […]