1. Home
  2. Tag "impeachment"

ટ્રમ્પને મોટી રાહત, મહાભિયોગની પ્રક્રિયામાં ફરી એક વખત નિર્દોષ ઠર્યા

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પને મોટી રાહત મળી છે ટ્રમ્પ તેમની સામેના મહાભિયોગના કેસમાં ફરી એક વખત નિર્દોષ ઠર્યા સેનેટમાં ટ્રમ્પને દોષિત ઠેરવવા માટે બે તૃત્યાંશ બહુમતી હાંસલ થઇ શકી નહીં વોશિંગ્ટન: અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પને મોટી રાહત મળી છે. ટ્રમ્પ તેમની સામેના મહાભિયોગના કેસમાં ફરી એક વખત નિર્દોષ ઠર્યા છે. અમેરિકન સેનેટે 6 જાન્યુઆરીએ સંસદમાં […]

ટ્રમ્પને ઝટકો: બીજા મહાભિયોગની ટ્રાયલ શરૂ થઇ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને મોટો ઝટકો પૂર્વ રાષ્ટ્રપતિ વિરુદ્વ બીજા મહાભિયોગની ટ્રાયલ શરૂ થઇ ચૂકી છે ટ્રમ્પનું પ્રતિનિધિત્વ તેમની વકીલ બ્રૂસ એલ કૈસ્ટર જૂનિયર અને ડેવિડ સ્કોન કરશે વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્વ બીજા મહાભિયોગની ટ્રાયલ શરૂ થઇ ચૂકી છે. ટ્રાયલ દરમિયાન ટ્રમ્પનું પ્રતિનિધિત્વ તેમની વકીલ […]

રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુશ્કેલી વધી, અમેરિકી સંસદે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી

અમેરિકામાં કેપિટોલ હિંસા બાદ ટ્રમ્પ પર સંકટના વાદળો ઘેરાયા અમેરિકી સાંસદોએ ટ્રમ્પ વિરુદ્વ મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી ટ્રમ્પ વિરુદ્વ કેપિટોલ હિંસામાં સમર્થકોને ઉશ્કેરવાનો છે આરોપ વોશિંગ્ટન: અમેરિકામાં કેપિટોલ હિંસા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર મુશ્કેલીના વાદળો ઘેરાયા છે. સોમવારે ડેમોક્રેટિક પાર્ટીના ત્રણ સાંસદો જૈમી રસ્કિન, ડેવિડ સિસિલીન તેમજ ટેડ બ્લૂએ મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code