રૂ. 2000ની નોટને લઈને આવી મહત્વની જાણકારી,જાણો
દિલ્હી :દરેક લોકો વિચારી રહ્યા છે કે ભારતમાં ફરીવાર સરકાર દ્વારા નોટબંધીનો પ્લાન કરવામાં નથી આવી રહ્યો ને, કેટલાક લોકોને આ વાત સતાવી રહી છે ત્યારે તે વાતને લઈને મહત્વની જાણકારી સામે આવી છે જે સૌ કોઈએ જાણવી જરૂરી છે. સમાચાર એવા છે કે તમે આઈડી પ્રૂફ વગર 2000 રૂપિયાની નોટ અન્ય મૂલ્યની નોટો સાથે […]