ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સ વળતર યોજનાને લીધે 101.56 કરોડની આવક
ભાવનગર : શહેરમાં અનેક નાગરિકોનો પ્રોપર્ટી ટેક્સ બાકી હતો. ત્યારે ટેક્સની વસુલાત માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રિબેટ યોજના શરૂ કરાતા તેને સારોએવો પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા બે મહિનામાં મ્યુનિ.ને રીબેટ યોજનાના પગલે મિલ્કત વેરાની રૂ. 101.56 કરોડની આવક થઈ છે. બે મહિનામાં 1,48,457 કરદાતાએ વેરો ભરી રીબેટ યોજનાનો લાભ મેળવ્યો હતો. ઓનલાઈન બે ટકા વધુ રીબેટ […]