ચોમાસુ સારુ રહેવાની આગાહીને પગલે વાહનોના વેચાણનો વધારો થવાની આશા
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આ ચોમાસામાં સામાન્યથી વધુ વરસાદની આગાહીએ ટુ-વ્હીલર ક્ષેત્રમાં નવી આશાઓ જગાવી છે. છેલ્લા કેટલાક મહિનામાં, જ્યારે ટુ-વ્હીલર્સની માંગમાં ઘણો ઘટાડો થયો હતો અને કંપનીઓએ ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ ઑફર્સ આપવી પડી હતી, ત્યારે આ સમાચાર રાહતના સમાચાર છે. IMD અનુસાર, જૂનથી સપ્ટેમ્બર સુધીનો વરસાદ, જે દેશના કુલ વાર્ષિક વરસાદના 75 […]