1. Home
  2. Tag "increase"

સાબરકાંઠામાં ખેડુતોએ સારા ભાવની આશાએ રવિ સીઝનમાં બટાકાના વાવેતરમાં કર્યો વધારો,

હિંમતનગરઃ જિલ્લામાં ખરીફ સીઝન પૂર્ણ થતાં હવે ખેડુતો રવિપાકના વાવેતરમાં પરોવાયા છે. આ વખતે બટેકાના પાકના વાવેતરમાં વધારો થયો છે. સારા ભાવ મળવાની આશાએ ખેડુતો બટેકાના પાકની ખેતી તરફ વળ્યા છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ બનાસકાંઠામાં બટેકાનું વાવેતર થયું છે. ત્યારબાદ સાબરકાંઠા અને અરવલ્લીનો સમાવેશ થાય છે. જિલ્લાના કૃષિ વિભાગના સૂત્રોના કહેવા મુજબ સાબરકાંઠામાં આ વર્ષે […]

સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કરાયો વધારો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે છઠ્ઠા અને પાંચમા પગાર પંચના પૂર્વ સંશોધિત પગાર ધોરણ મુજબ પગાર મેળવતા કર્મચારીઓને સારા સમાચાર આપ્યા છે. સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ (CPSE)માં કામ કરતા આ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. વધેલા ડીએને 1 જુલાઈ, 2023થી લાગુ ગણવામાં આવશે. કર્મચારીઓ લાંબા સમયથી સરકારની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા. કેન્દ્ર સહિત […]

ટાર્ગેટ કિલીંગની ઘટનાને પગલે પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓમાં ભય, આતંકવાદીઓની સુરક્ષામાં કર્યો વધારો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી માનવતાના દુશ્મન એવા આતંકવાદીઓને અજાણ્યા હુમલાખોરો ઠાર મારી રહ્યાં છે. આ પૈકી મોટાભાગના આતંકવાદી ભારતના વોન્ડેટ હતા. કેટલાક લોકો ટાર્ગેટ કિલીંગની આ ઘટનાઓને ભારતની ‘ડેથ સ્ક્વોડ‘ કહે છે. આ ખતરાને જોઈને પાકિસ્તાને પોતાની ધરતી પર રહેતા આતંકવાદીઓની સુરક્ષા વધારી દીધી છે. પાકિસ્તાનના ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા તૈયાર કરાયેલા ‘ગુપ્ત […]

ઓફિસમાં રાખો આ રંગના બાપ્પા,વેપાર વધશે અને ઘરમાં પણ થશે પૈસાનો વરસાદ

શાસ્ત્રો અનુસાર ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. ભગવાન ગણેશ વિના કોઈ પણ શુભ કાર્ય શરૂ થતું નથી. જ્યોતિષશાસ્ત્રમાં પણ બાપ્પાની પૂજા (ભગવાન ગણેશ પૂજા) કરવાની એક ખાસ પદ્ધતિ છે, જે તમારા જીવનમાં ઘણો સુધારો કરે છે. કહેવાય છે કે જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારે તમારા કાર્યસ્થળ પર ભગવાન ગણેશની મૂર્તિ […]

ત્વચાની સુંદરતા વધારવી છે,તો ઘી નો આ રીતે કરો ઉપયોગ

સુંદરતા વધારવા માટે દરેક પ્રકાર રસ્તાઓ લોકો અપનાવતા હોય છે. ખાસ કરીને જ્યારે સ્ત્રીઓ માટે સુંદરતાની વાત કરવામાં આવે ત્યારે તેમના માટે તો આનાથી વધારે મહત્વની વસ્તુ કોઈ હોઈ જ ન શકે. આપણા રસોડામાં પણ એવી એવી વસ્તુઓ હોય છે કે જો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તેના ઉપયોગથી જ સુંદરતા માટે માસ્ક અથવા […]

જો વૃક્ષો કાપ્યા પછી આ દિશામાં પડે તો સમજી જજો કે ધન-ધાન્યમાં થશે વૃદ્ધિ

આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે વાત કરીશું કે ઝાડ કાપ્યા પછી પડવાની દિશામાંથી મળતા ફળો વિશે. ઝાડ કાપતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ઝાડ કાપ્યા પછી કઈ દિશામાં પડશે, કારણ કે ઝાડને અલગ-અલગ દિશામાં કાપવાથી અલગ-અલગ શુભ અને અશુભ ફળ પ્રાપ્ત થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કાપ્યા પછી કોઈ ઝાડ પૂર્વ દિશામાં પડે તો ધનમાં […]

અમદાવાદમાં વરસાદી વાતાવરણને લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો

અમદાવાદઃ શહેરમાં છેલ્લા ઘણા દિવસથી સતત વરસાદી વાતાવરણ અને ભેજવાળા હવામાનને લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે.શહેરમાં ઝાડા-ઊલટી અને ટાઇફોઇડના કેસોમાં વધારો થયો છે. છેલ્લા 16 દિવસમાં ઝાડા-ઊલટીના 508 અને ટાઇફોઇડના 219 કેસો નોંધાયા હતા. જ્યારે કમળાના 93 કેસો નોંધાયા છે. મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 29 અને મેલેરિયાના 14 કેસો નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળો […]

સ્નાન કર્યા પછી બ્રશ કરશો તો ત્વચાની આ સમસ્યાનું જોખમ વધી જશે

બદલાતી જીવનશૈલી અને ખાવાની આદતોને કારણે આજકાલ અનેક પ્રકારની સમસ્યાઓ વધી રહી છે. તેમાંથી એક સમસ્યા ખીલ છે. ત્વચામાં એક્સ્ટ્રા ઓયલ, ડેડ સ્કિન સેલ્સ અને બેક્ટેરિયાના કારણે ચહેરા પર ખીલ આવવા લાગે છે. પરંતુ માત્ર આ જ કારણથી નહીં પરંતુ અન્ય કેટલાક કારણોસર પણ ચહેરા પર ખીલની સમસ્યા થઈ શકે છે. તાજેતરમાં જ નિષ્ણાતોએ ખીલ […]

દેશમાં સંરક્ષણ નિકાસમાં 23 ગણો વધારો, 16 હજાર કરોડથી વધારેની નિકાસ

નવી દિલ્હીઃ દેશની સંરક્ષણ નિકાસ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી છે. વર્ષ 2013-14માં તે 686 કરોડ રૂપિયા હતી, જે વધીને 2022-23માં લગભગ 16 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે. સંરક્ષણ નિકાસમાં 23 ગણો વધારો થયો છે. વૃદ્ધિનો આ આંકડો સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે ભારતની પ્રગતિ સુચવે છે. ભારતમાંથી 85 થી વધુ દેશોમાં સંરક્ષણ સામગ્રીની નિકાસ કરવામાં આવે […]

કેવી રીતે ભણશે ગુજરાત, ધો-10માં અમદાવાદ સહિત શહેરોમાં શુન્ય ટકા પરિણામવાળી શાળાઓમાં વધારો

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 64.22 ટકા જાહેર થયુ છે. આજે જોહેર થયેલા પરિણામના આંકડા પણ ખૂબ જ રસપ્રદ છે. તેમાં અમદાવાદ સહિત મોટા શહેરોમાં શિક્ષણનું સ્તર સતત ઘટી રહ્યું હોય તેવું સામે આવે છે. જ્યારે ગામડાઓમાં વિદ્યાર્થીઓ કાઠું કાઢી રહ્યા છે, એમાં પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code