હોર્મુઝ સ્ટ્રેટ: એલપીજી અને ક્રૂડ ઓઇલ ભરેલા ભારતના 13 જહાજો ઈરાનને ટોલ ચૂકવ્યા વિના પસાર થયા
નવી દિલ્હી, 3 જૂન 2026: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણને પગલે ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા કોર્મશિયલ જહાજો પાસેથી ટેક્સ-ટોલ વસુલવાની કામગીરી શરૂ કરી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ હોર્મુઝ સ્ટ્રેટ મામલે અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના 13 જેટલા જહાજો કોઈ પણ […]


