ભારત-પાક. વચ્ચે દ્વિપક્ષીય ખેલ સંબંધો પર પ્રતિબંધ યથાવત: આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં આમને-સામને ટકરાશે
નવી દિલ્હી, 6 મે 2026: ખેલ મંત્રાલયે બુધવારે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમતગમતના સંબંધો પર લાદવામાં આવેલો પ્રતિબંધ આગામી સમયમાં પણ ચાલુ રહેશે. જોકે, આંતરરાષ્ટ્રીય અને બહુપક્ષીય સ્પર્ધાઓમાં બંને દેશોના ખેલાડીઓની ભાગીદારી પર કોઈ રોક લગાવવામાં આવી નથી. મંત્રાલયે તમામ રાષ્ટ્રીય ખેલ મહાસંઘો અને ભારતીય ઓલિમ્પિક સંઘને આ અંગે લેખિત જાણકારી આપી […]


