પાક. સરહદે કેન્દ્રની ઝીરો ટોલરન્સ નીતિ: બાડમેરમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફર્યું
જયપુર, 19 જૂન 2026: કેન્દ્ર સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અને ગૃહ મંત્રાલયના કડક નિર્દેશો હેઠળ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદથી 15 કિલોમીટરના દાયરામાં આવેલા કથિત ગેરકાયદેસર બાંધકામો સામે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ સંયુક્ત કાર્યવાહીમાં જિલ્લા વહીવટી તંત્ર, સ્થાનિક પોલીસ અને સરહદ સુરક્ષા દળની ટીમો સામેલ થઈ હતી. આ સરહદી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને […]


