ભારત મધ્યસ્થી કરવા સક્ષમ: રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે ભારતના કૂટનીતિક કૌશલ્યના કર્યા વખાણ
નવી દિલ્હી, 15 મે 2026: ભારતની મુલાકાતે આવેલા રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે મીડિયા બ્રીફિંગ દરમિયાન વૈશ્વિક સ્તરે ભારતની વધતી જતી કૂટનીતિક ભૂમિકાની મુક્તકંઠે પ્રશંસા કરી છે. લવરોવે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, હાલમાં પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત સ્થાપિત કરવામાં મદદ કરી રહ્યું છે, પરંતુ જો ભવિષ્યમાં લાંબા ગાળાના અને કાયમી મધ્યસ્થીની […]


