1. Home
  2. Tag "india"

ભારતઃ IT હાર્ડવેર માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ – 2.0ને કેન્દ્રની મંજૂરી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે IT હાર્ડવેર માટે ઉત્પાદન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ 2.0ને મંજૂરી આપી જેનો બજેટરી ખર્ચ રૂ. 17,000 કરોડ છે. ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં છેલ્લા 8 વર્ષમાં 17% CAGR સાથે સતત વૃદ્ધિ જોવા મળી છે. આ વર્ષે તેણે ઉત્પાદનમાં મુખ્ય માપદંડ પાર કર્યો છે (105 બિલિયન યુએસડી આશરે રૂ. 9 લાખ […]

જલ જીવન મિશન: 18.45 લાખ શાળા-આંગણવાડી કેન્દ્રોના વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યું પીવાનું પાણી

નવી દિલ્હીઃ જલ જીવન મિશન (JJM), આઝાદીનું અમૃત, દેશના 12 કરોડથી વધુ ગ્રામીણ પરિવારોને નળ દ્વારા સુરક્ષિત અને સ્વચ્છ પીવાનું પાણી સુનિશ્ચિત કરવાના નવા સીમાચિહ્નની ઉજવણી કરી રહ્યું છે. 15 ઓગસ્ટ 2019ના રોજ લાલ કિલ્લાની પ્રાચી પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા JJMની શરૂઆતની જાહેરાત સમયે, ગામડાઓમાં માત્ર 3.23 કરોડ (16.64%) પરિવારો પાસે જ પાઈપ દ્વારા […]

દુનિયામાં ભારતની તાકાત વધી: એસ.જયશંકરનો હુંકાર

નવી દિલ્હીઃ દેશના વિદેશ મંત્રી વિદેશ મંત્રી ડો.એસ જયશંકર અત્યારે સ્વિડનના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે સ્વિડનના રાજકીય આગેવાનો સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત તેમણે ભારતીય મૂળના લોકો સાથે સંવાદ કર્યાં હતા. આ દરમિયાન દુનિયામાં ભારતની તાકાત વધ્યાનો હુંકાર કર્યો હતો. સ્વિડનમાં તેમણે ભારતીય સમુદાય સાથે વાતચીત કરીને ત્યાં રહેતા ભારતીયોને ભારત-સ્વિડનના સંબંધો અંગે […]

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું- 2047 સુધીમાં ભારત વિકસિત દેશ બની જશે

મુંબઈ : રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ ક્ષેત્રમાં સાયબર ખતરાઓમાં વધારો વચ્ચે ટેક્નોલોજીના વિકાસ પર ભાર મૂકતા કહ્યું છે કે, ભારત 2047 સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર બનશે. મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ્ડ ટેક્નોલોજી (DIAT) ના કોન્વોકેશનમાં બોલતા રાજનાથ સિંહે કહ્યું કે દેશ હવે આત્મનિર્ભર બની રહ્યો છે અને આર્થિક નિષ્ણાતોના મતે ભારત 2027 […]

દેશમાં વાહન ચાલકોની પ્રથમ પંસદ બનેલી SUV કારના વેચાણમાં નોંધપાત્ર વધારો

ભારતમાં મોટાભાગના લોકો એસયુવી સેગમેન્ટના વાહનોને પસંદ કરી રહ્યાં છે. એપ્રિલ 2023 દરમિયાન પણ આ સેગમેન્ટમાં સૌથી વધુ વેચાણ નોંધાયું હતું. એપ્રિલ 2023 દરમિયાન દેશભરમાં ટોપ-10 SUVમાં કુલ 105400 યુનિટ વેચાયા હતા. તે વાર્ષિક ધોરણે 46.32 ટકા વધુ છે. એપ્રિલ 2023ની સરખામણીએ એપ્રિલ 2022 દરમિયાન 72032 યુનિટનું વેચાણ થયું હતું. ટાટાની કોમ્પેક્ટ એસયુવી નેક્સોન આ […]

‘ઓલ થિંગ્સ ટેક્નોલોજી’માં ભારત વિશ્વમાં અગ્રેસર દેશ બનશેઃ રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર

નવી દિલ્હીઃ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે સરકારનું ધ્યાન ભારતને વૈશ્વિક મૂલ્ય શૃંખલામાં એક ગંભીર, સ્પર્ધાત્મક સહભાગી બનાવવા પર છે. નવી દિલ્હીમાં પબ્લિક અફેર્સ ફોરમ ઓફ ઈન્ડિયા (PAFI) ની 15મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા, રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના […]

ભારતઃ એક મહિનામાં ખનિજ ઉત્પાદનમાં એકંદરે 4.6 ટકાનો વધારો થશે

નવી દિલ્હીઃ ફેબ્રુઆરી મહિનામાં ખાણ અને ઉત્ખનન ક્ષેત્રના ખનિજ ઉત્પાદનનો સૂચકાંક 129.0 છે જે ફેબ્રુઆરી, 2022ના સ્તર કરતાં 4.6 ટકા વધારે છે. ભારતીય ખાણ બ્યુરો (IBM) ના કામચલાઉ ડેટા મુજબ, એપ્રિલ 2022થી ફેબ્રુઆરી 2023ના સમયગાળા માટે સંચિત વૃદ્ધિ પાછલા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ઘટીને 5.7 ટકા થઈ ગઈ છે. ફેબ્રુઆરી, 2023માં મહત્વના ખનિજોના ઉત્પાદનના સ્તર […]

ભારતમાં સોયાબીન અને સનફ્લાવર ઓઈલ પરની આયાત ડ્યુટી દુર કરાઈ

નવી દિલ્હીઃ ભારત સરકારે જૂન સુધીમાં ક્રૂડ સોયાબીન ઓઈલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલ પરની આયાત ડ્યુટી દૂર કરવાનો નિર્ણય લીધો છે. સરકારે આયાત ડ્યુટી મુક્તિ અંગે સ્પષ્ટતા કરી છે કે, 31 માર્ચ પહેલા મોકલવામાં આવેલ સોયા તેલ અને સૂર્યમુખી તેલની આયાત મુક્ત રાખવામાં આવશે કારણ કે આયાત નિયમો અંગેની ગૂંચવણના પરિણામે હજારો કાર્ગો બંદરો પર […]

વોટ્સએપ ઉપર અજાણ્યા નંબર ઉપરથી આવતા કોલને હળવાશથી લેવો પડી શકે છે ભારે

વોટ્સએપ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. વોટ્સએપ ઉપર પહેલા પણ જાસૂસીનો આરોપ લાગ્યો છે અને હવે ફરીથી કંપનીને આવા જ આરોપનો સામનો કરવો પડી રહ્યો છે. ઈલોન મસ્કે ટ્વિટર એન્જિનિયરના ટ્વિટને રિટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે એપ અને ઈન્ટરનેટ બંધ થયા પછી પણ WhatsApp ફોનના માઈક્રોફોનને એક્સેસ કરી […]

અટલજીએ પરમાણુ પરીક્ષણની જાહેરાત કરી હતી એ દિવસને હું ક્યારેય ભૂલી ન શકું: PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ટેકનોલોજી દિવસ 2023ની ઉજવણીના ઉપક્રમે નવી દિલ્હીમાં પ્રગતિ મેદાન પર એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસના 25મા વર્ષની ઉજવણીની શરૂઆતનું પ્રતીક પણ છે, જે 11થી 14 મે સુધી ચાલશે. આ સીમાચિહ્નરૂપ પ્રસંગ પર પીએમએ દેશમાં રૂ. 5800 કરોડથી વધારે મૂલ્યના વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ પ્રગતિ સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code