1. Home
  2. Tag "india"

ક્રુઝ પર જવાનું સપનું હવે સાકાર થશે, ભારતની આ જગ્યાઓ છે બેસ્ટ

જો તમે પણ ભારતમાં રહીને ક્રુઝ ટ્રાવેલની મજા ઉઠાવવા માંગો છો, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે ભારતમાં આ જગ્યાઓની મુલાકાત લઈને તમારા મિત્રો સાથે એંજોય કરી શકો છો. જો તમે પણ લાંબા સમય સુધી ક્રુઝની મજા માણવા માંગો છો તો હવે તમારે બીજા કોઈ દેશમાં જવાની જરૂર નથી. તમે ભારતમાં રહીને પણ ક્રુઝ મુસાફરીનો […]

ભારતે ત્રણ T20 મેચોની શ્રેણીની ત્રીજી અને છેલ્લી રોમાંચક મેચ સુપર ઓવરમાં જીતી

નવી દિલ્હીઃ ભારતે ત્રણ T20 મેચોની શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ સુપર ઓવરમાં જીતી લીધી છે. આ સાથે ભારતે શ્રેણીમાં ક્લીન સ્વીપ કરી લીધું છે. સુપર ઓવરમાં ભારતને માત્ર 3 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને સૂર્યકુમાર યાદવે પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકારીને હાંસલ કરી લીધો હતો, જ્યારે ભારત વતી વોશિંગ્ટન સુંદરે સુપર ઓવરમાં બોલિંગ […]

ભારત હવે વિશ્વના 70 ટકાથી વધુ જંગલી વાઘનું ઘર બન્યું

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ આજે (સોમવાર, જુલાઈ 29) ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસની થીમનો ઉદ્દેશ્ય વાઘના સંરક્ષણ અને તેમના તાત્કાલિક જોખમો જેમ કે વસવાટની ખોટ, શિકાર અને માનવ-વન્યજીવન સંઘર્ષ વિશે જાગૃતિ લાવવાનો છે. આ વર્ષે હિતધારકો વન્યજીવ અપરાધનો સામનો કરવા, સંરક્ષિત વિસ્તારોને વિસ્તૃત કરવા, સ્થાનિક સમુદાયો માટે ટકાઉ આજીવિકાને પ્રોત્સાહન આપવા અને વાઘની દુર્દશા […]

પેરિસ ઓલિમ્પિક્સમાં શૂટીંગમાં ભારત રજૂ કરશે પ્રથમ પડકાર

નવી દિલ્હીઃ પેરીસની સીન નદી પર સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઓલમ્પિક 2024 ની શરૂઆત થઇ ચુકી છે. પેરીસ ઓલમ્પિકના પ્રથમ દિવસથી જ ભારતીય ખેલાડીઓ તેમનું દમ બતાવવા માટે મેદાનમાં ઉતરશે. પેરિસમાં ઓલિમ્પિક રમતોત્સવને અભૂતપૂર્વ અને ઓલિમ્પિકના ઇતિહાસમાં અનોખી રીતે યોજાયેલ ઉદ્ધાટન સમારંભ દ્વારા ખુલ્લો મુકાયો હતો. અત્યાર સુધીની તમામ સમર કે વિન્ટર ઓલિમ્પિકનો ઉદ્ઘાટન સમારંભ સ્ટેડિયમમાં […]

દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં 628 વાઘના મોત, સરકારે સંસદમાં આંકડા રજૂ કર્યા

  નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં 628 વાઘના મોત થયા છે. જેમાં કુદરતી કારણોસર તેમજ શિકાર દરમિયાન માર્યા ગયેલા વાઘની સંખ્યાનો સમાવેશ થાય છે. સરકારે આ આંકડા રજૂ કર્યા છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ના ડેટા અનુસાર, વર્ષ 2019માં દેશમાં 96 વાઘ માર્યા ગયા હતા. આ આંકડો વર્ષ 2020માં 106, વર્ષ 2021માં 127, વર્ષ […]

દેશમાં નવી રોજગારીની તકો વધી, 6 વર્ષમાં 17 કરોડ નોકરીનું સર્જન

નવી દિલ્હીઃ ભારતમાં નાણાકીય વર્ષ 2017-18 થી 2023-24 સુધીના છેલ્લા 6 નાણાકીય વર્ષમાં 16.83 કરોડ નવી નોકરીઓનું સર્જન થયું છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી શોભા કરંદલાજેએ રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. મંત્રાલયે કહ્યું કે માર્ચ 2024માં દેશમાં 64.22 કરોડ લોકોને રોજગારી આપવામાં આવી હતી. જ્યારે 2017-18માં આ સંખ્યા 47.5 કરોડ હતી. […]

ભારતને અમેરિકાના ટોચના સહયોગીનો દરજ્જો આપવા માંગણી

નવી દિલ્હીઃ યુએસ કોંગ્રેસમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ભારતને અમેરિકાના ટોચના સહયોગીનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી છે. આ બિલ અમેરિકન સાંસદ માર્કો રૂબિયો દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ બિલમાં માંગ કરાઈ છે કે, યુ.એસ. તેના સહયોગી જાપાન, ઈઝરાયલ, કોરિયા અને નાટો સહયોગીઓની જેમ ભારતને તેના ટોચના સાથી ગણે અને ભારતની […]

દેશમાં નેશનલ હાઈવેના કિનારે 5833 નવા EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરાશે

નવી દિલ્હીઃ ભારતમાં નેશનલ હાઈવેના કિનારા પર ઇલેક્ટ્રિક વાહન (EV) ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા વધીને 5293 થઈ ગઈ છે. સરકારે હવે 7 432 નવા EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જેમાંથી 5833 હાઈવે પર સ્થાપિત કરવામાં આવશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ માહિતી આપી હતી. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન […]

ભારત-બાંગ્લાદેશ વચ્ચે બે દિવસ બાદ ફરીથી વેપાર શરૂ થયો

નવી દિલ્હીઃ પાડોશી દેશમાં હિંસાને કારણે બે દિવસથી બંધ રહેલો ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો વેપાર  ફરી શરૂ થયો છે. બાંગ્લાદેશ કસ્ટમ્સે ફરી કામગીરી શરૂ કરી અને ઈન્ટરનેટ લિંક્સ પુનઃસ્થાપિત કર્યા પછી પશ્ચિમ બંગાળના પેટ્રાપોલ, ખોજડાંગા, ફુલબારી અને મહદીપુર જેવા મુખ્ય ભૂમિ બંદરો પર વેપાર ફરી શરૂ થયો. લેન્ડ પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (પેટ્રાપોલ)ના મેનેજર કમલેશ સૈનીએ […]

દેશમાં દસ વર્ષમાં મોબાઈલ કનેક્શનની સંખ્યામાં 29 ટકાનો વધારો, આંકડો 116 કરોડનો પાર

નવી દિલ્હીઃ દેશમાં મોબાઈલ કનેક્શન, ઈન્ટરનેટ અને બ્રોડબેન્ડનો ઉપયોગ સતત વધી રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં દેશમાં ટેલિફોન અને મોબાઈલ કનેક્શનની કુલ સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. સંસદમાં પૂછાયેલા સવાલનો સરકારે જવાબ આપ્યો હતો. લોકસભાના સભ્યો કૃષ્ણ પ્રસાદ ટેનેટી અને વાય.એસ. અવિનાશ રેડ્ડીએ સરકારને પૂછ્યું કે છેલ્લા એક દાયકામાં ટેલિફોન અને મોબાઈલ કનેક્શનની કુલ સંખ્યા કેટલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code