1. Home
  2. Tag "india"

ઉનાળો આકરો રહેશેઃ દેશમાં સામાન્ય કરતાં વધારે ગરમ ઉનાળો રહેવાની શક્યતા

નવી દિલ્હીઃ કૅબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં આવી રહેલો ઉનાળો અને શમનનાં પગલાં માટેની સજ્જતાની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે સંબંધિત કેન્દ્રીય મંત્રાલયો/વિભાગોના સચિવો તથા ગરમીની સ્થિતિનું જોખમ ધરાવતાં રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ વૈશ્વિક હવામાનની ઘટનાઓ અને માર્ચથી મે, 2023 સુધીના સમયગાળા […]

આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ,જાણો ભારતમાં ગ્રાહકોના અધિકારો શું છે

ગ્રાહકોના અધિકારો અને તેમની જરૂરિયાતો વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 15 માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે.વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ પાછળનો ઈતિહાસ એ છે કે પ્રથમ ગ્રાહક ચળવળ 1983 માં જોવા મળી હતી અને ત્યારથી દર વર્ષે મહત્વપૂર્ણ મુદ્દાઓ અને ઝુંબેશ પર પગલાં લેવા માટે દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ ગ્રાહક […]

રાહુલ ગાંધી વિદેશમાં ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરે છેઃ હિમંતા બિસ્વા સરમા

બેંગ્લોરઃ કર્ણાટકમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી લીધી છે. ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ રેલીઓ અને જાહેરસભાઓ દ્વારા લોકોને તેમના વિકાસના કામોથી માહિતગાર કરી રહ્યાં છે. દરમિયાન કર્ણાટકમાં એક રેલીને સંબોધિત કરતી વખતે આસામના સીએમ અને બીજેપી નેતા હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેમણે […]

ફ્રાન્સના પૂર્વ PM એડવર્ડ ફિલિપ આજથી 17 માર્ચ સુધી ભારતના પ્રવાસે

દિલ્હી:ફ્રાન્સના ભૂતપૂર્વ વડાપ્રધાન એડવર્ડ ફિલિપ આજથી 17 માર્ચ સુધી ભારતની મુલાકાતે આવશે.હાલમાં તેઓ ફ્રાન્સના સૌથી મોટા વ્યાપારી બંદર શહેર લે હાવરેના મેયર છે. ભારતમાં ફ્રેન્ચ એમ્બેસીએ આ જાણકારી આપી છે.તેમની મુલાકાત દરમિયાન ફિલિપ દિલ્હી અને મુંબઈની મુલાકાત લેશે અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે બેઠક કરશે.ફિલિપની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત […]

બ્રિટનના વલણમાં બદલાવ! પ્રથમ વખત UNSC માં ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપ્યું

દિલ્હી:યુકે સરકારે સોમવારે સંસદમાં રજૂ કરાયેલ તેની સંરક્ષણ અને વિદેશ નીતિની તાજેતરની સમીક્ષામાં યુએન સુરક્ષા પરિષદના સુધારા અને ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપવા માટે પ્રથમ વખત મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવી છે.ઇન્ટીગ્રેટેડ રીવ્યુ રીફ્રેશ 2023: રીસ્પોન્ડીંગ ટૂ એ મોર કન્સ્ટેડ એન્ડ વોલેટાઈલ વર્લ્ડ 2021 ની સમીક્ષાથી આગળની વાત કરે છે.IR2021 માં ઇન્ડો-પેસિફિક સંબંધિત કહેવાતા ઝોક દર્શાવવામાં આવ્યા […]

ભારતના આ રાજ્યમાં રહેતા લોકોએ ઇન્કમટેક્સ ભરવો પડતો નથી,જાણો શું છે કારણ 

ગંગટોક:આવકવેરા રિટર્નની તારીખ આવી રહી છે.દેશના દરેક નાગરિક જે આવકવેરાના દાયરામાં આવે છે તેણે ટેક્સ ભરવો પડે છે.એક્ટ, 1961 હેઠળ આવકવેરાની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ શું તમે દેશના એવા રાજ્ય વિશે જાણો છો, જ્યાં રહેતા લોકોને ટેક્સ ચૂકવવો પડતો નથી. તો આવો જાણીએ આ કયું રાજ્ય છે અને અહીંના લોકો ટેક્સ કેમ નથી ભરતા. […]

પીએમ મોદી દિલ્હીમાં 17-18 માર્ચના રોજ આયોજિત ઈન્ડિયા ટુડે કોન્ક્લેવને સંબોધિત કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં 17-18 માર્ચના રોજ આયોજિત ઈન્ડિયા ટુડે કોન્ક્લેવને સંબોધિત કરશે.ઈન્ડિયા ટુડે કોન્ક્લેવની આ 20મી આવૃત્તિ છે.આ પહેલીવાર નથી જ્યારે પીએમ મોદી આ કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા છે.અગાઉ 2019 માં, કોરોના સમયગાળા પહેલા, પીએમ મોદીએ કોન્ક્લેવને સંબોધિત કર્યું હતું. જો કે, ત્યારથી ઘણું બદલાઈ ગયું છે. પીએમ મોદી વિશ્વના સૌથી પ્રભાવશાળી […]

બાબા વેંગાની ભારતને લઈને ડરામણી ભવિષ્યવાણી,સાચી પડી તો થશે તબાહી!

દિલ્હી:વિશ્વના મશહૂર ભવિષ્યવક્તાઓમાં સામેલ એવા બલ્ગેરિયાના બાબા વેંગાની ભવિષ્યવાણી લોકોને ડરાવી રહી છે.બાબા વેંગાએ વર્ષ 2023 માટે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી.જો બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી સાબિત થાય છે તો પૃથ્વી પર આપત્તિ આવી શકે છે.બલ્ગેરિયાના અંધ બાબા વેંગાને બાલ્કન પ્રદેશનો નોસ્ટ્રાડેમસ કહેવામાં આવે છે.બાબા વેંગાએ 12 વર્ષની ઉંમરે તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી. […]

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી અમદાવાદ ટેસ્ટનો આજે છેલ્લો દિવસ

અમદાવાદ:ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદ ટેસ્ટ મેચમાં આજે (13 માર્ચ) અંતિમ દિવસની રમત છે.ચોથા દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયન ટીમે તેના બીજા દાવમાં કોઈપણ નુકશાન વિના ત્રણ રન બનાવી લીધા હતા.સ્ટમ્પના સમયે, મેથ્યુ કુહનમેન શૂન્ય અને ટ્રેવિસ હેડ ત્રણ રન બનાવીને ક્રિઝ પર ઊભા હતા.ભારતીય ટીમે પ્રથમ દાવમાં 571 રન બનાવ્યા હતા, જેના કારણે તેને […]

જાપાનના PM કિશિદા ફ્યુમિયો ભારતની મુલાકાતે આવશે

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પીએમ તાજેતરમાં જ ભારતની મુલાકાતે આવ્યાં હતા અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાના પીએમ અને નરેન્દ્ર મોદીએ સાથે ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝની ચોથી ટ્રેસ્ટના પ્રથમ દિવસની મેચ નિહાળી હતી. આ ઉપરાંત બંને દેશો ઉપર અનેક મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવાની સાથે એમઓયુ પણ કરવામાં આવ્યાં હતા. હવે આગામી 20મી માર્ચના રોજ જાપાનના વડાપ્રધાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code