અમદાવાદ સ્ટેડિયમમાં વર્લ્ડકપ ફાઇનલ જમાવશે રંગ – વાયુસેના બતાવશે પોતાની કરતબ,પીએમ મોદી પણ સ્ટેડિયમમાં હાજર રહવાની શક્યતા
અમદાવાદ- ક્રિકેટ રસિયાઓ માટે હવે વર્લ્ડ કપ ફાઈનલનો ઈંતઝાર ખતમ થવા આવ્યો છે રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે ત્યારે આ મેચ જોવા માટે પ્રધાનમંત્રી મોદી પણ આવે તેવી શક્યતાો જોવા મળી રહી છે. એટલું જ નહી વર્લ્ડ કપની આ ફાઈનલ મેચને ખાસ બનાવાની તૈયારીઓ પણ થઈ ચૂકી […]