ઓમાનના દરિયાકાંઠે ભારતીય ધ્વજવાળા જહાજ પર હુમલો, ભારતે વ્યક્ત કરી નારાજગી
નવી દિલ્હી, 14 મે 2026: ભારતે ઓમાનના દરિયાકાંઠે ભારતીય ધ્વજવાળા જહાજ પર થયેલા હુમલાની સખત નિંદા કરી. વિદેશ મંત્રાલયે ગુરુવારે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, આવા હુમલાઓને સહન કરી શકાતા નથી. સત્તાવાર વિદેશ મંત્રાલય નિવેદન અનુસાર, બુધવારે (13 મે) ઓમાનના દરિયાકાંઠે ભારતીય ધ્વજવાળા જહાજ પર થયેલો હુમલો અસ્વીકાર્ય છે, અને તે દુઃખદ છે […]


