ભારતીય નૌસેનાનું સામર્થ્ય વધશે, સ્વદેશી સબમરિન ખરીદવાની સરકારની તૈયારી
ભારત-ચીન સરહદી તણાવ વચ્ચે ભારત સૈન્ય ક્ષમતાનો કરશે વિસ્તાર ભારતીય નૌસેના માટે સરકાર 3.5 લાખ કરોડ ખર્ચશે ભારતીય નૌસેના આગામી 10 વર્ષમાં સબમરીન ખરીદીના 51 અબજ ડોલરના ઓર્ડર આપશે નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે લદ્દાખ સરહદ પર સતત તણાવ જોવા મળી રહ્યો છે ત્યારે ચીનને ટક્કર આપવા માટે ભારત પોતાની સૈન્ય ક્ષમતાને વધુને વધુ મજબૂત બનાવી […]


