1. Home
  2. Tag "Indian toys"

ભારતીય રમકડાંની દુનિયામાં ડિમાન્ડ વધી, નિકાસમાં દસ વર્ષમાં 239 ટકાનો વધારો

નવી દિલ્હીઃ ભારતીય રમકડાં ઉદ્યોગે આયાતમાં 52% ઘટાડો, નિકાસમાં 239%નો વધારો અને સ્થાનિક બજારમાં ઉપલબ્ધ રમકડાંની એકંદર ગુણવત્તાના વિકાસ સાથે નાણાકીય વર્ષ 2014-15ની સરખામણીમાં નાણાકીય વર્ષ 2022-23માં નોંધપાત્ર વૃદ્ધિ જોઈ. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) લખનૌ દ્વારા પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) વતી “મેઈડ ઈન ઈન્ડિયા ટોય્ઝની સક્સેસ સ્ટોરી” પરના કેસ સ્ટડીમાં આ અવલોકનો […]

ભારતીય રમકડાંની અમેરિકા, જાપાન સહિતના દેશોમાં બોલબાલા, રમકડાંની નિકાસ વધી અને આયાત ઘટી

નવી દિલ્હીઃ દેશમાં અત્યાર સુધી ચાઈના સહિતના દેશમાંથી આયાત થતા રમકડાંની ડિમાન્ડ હતી. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં આ ચિત્ર બદલાયું છે. આત્મનિર્ભર બનવાના ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે દેશના સાહસિકો સતત આવક વધી રહ્યાં છે અને હવે ભારતમાં જ રમકડા મોટી સંખ્યામાં બની રહ્યાં છે, એટલું જ નહીં આતંરરાષ્ટ્રીય બજારમાં પણ ભારતીય રમકડાની બોલબાલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code