1. Home
  2. Tag "Indian Women"

ભારતીય મહિલા ટીમે રચ્યો ઇતિહાસ,પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને ટેસ્ટમાં હરાવ્યું

મુંબઈ:ભારતીય મહિલા ટીમ અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવીને ટ્રોફી જીતી હતી. ભારતીય મહિલા ટીમે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાની આ સતત બીજી ટેસ્ટ જીત છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને પણ ટેસ્ટ મેચમાં હરાવ્યું હતું. ટેસ્ટ મેચના અંતિમ […]

ભારતીય મહિલા હોકી ટીમે કર્યું શાનદાર પ્રદર્શન,એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જાપાનને હરાવ્યું

મુંબઈ: એશિયન ગેમ્સ 2023માં નિરાશાજનક પ્રદર્શન બાદ ભારતીય મહિલા હોકી ટીમે રાંચીમાં આયોજિત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ જીતીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફાઈનલ મેચમાં ભારતીય મહિલા ટીમનો મુકાબલો જાપાનની ટીમ સાથે હતો અને બંને વચ્ચેની આ મેચ રાંચીના મરંગ ગોમકે જયપાલ સિંહ મુંડા એસ્ટ્રોટર્ફ હોકી સ્ટેડિયમમાં રમાઈ હતી.ભારતીય મહિલા ટીમે આ મેચમાં એકતરફી પ્રદર્શન કર્યું […]

ભારતીય મહિલા અંધ ક્રિકેટ ટીમે જીત્યો ગોલ્ડ,PM મોદીએ પાઠવ્યા અભિનંદન

મુંબઈ : ભારતીય મહિલા બ્લાઇન્ડ ક્રિકેટ ટીમે IBSA વર્લ્ડ ગેમ્સ 2023માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ભારતીય ટીમે શનિવારે રમાયેલી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવ્યું હતું. આ રમતોમાં પ્રથમ વખત મહિલા ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સાથે જ પીએમ મોદીએ ભારતીય ટીમને ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ભારતીય મહિલા ટીમ […]

ફોર્બ્સની 100 સૌથી ધનિક મહિલાઓની યાદીમાં 4 ભારતીય મહિલાઓનો સમાવેશ

દિલ્હી : ફોર્બ્સની 100 સૌથી અમીર સેલ્ફ મેડ મહિલાઓની યાદીમાં ભારતીય મૂળની ચાર મહિલાઓએ સ્થાન મેળવ્યું છે. ભારતીય મૂળની આ ચાર મહિલાઓની સંપત્તિ સામૂહિક રીતે 4.06 અરબ ડોલર છે. ફોર્બ્સની આ સૂચીમાં કોમ્પ્યુટર નેટવર્કિંગ ફર્મ અરિસ્ટા નેટવર્ક્સના પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) જયશ્રી ઉલ્લાલ, IT કન્સલ્ટિંગ અને આઉટસોર્સિંગ ફર્મ સિન્ટેલના સહ-સ્થાપક નીરજા સેઠી, ક્લાઉડ કંપની […]

ભારતીય મહિલાઓને થાય છે 5 પ્રકારના કેન્સર,શરૂઆતના લક્ષણોને નજરઅંદાજ ન કરો

કેન્સર એક એવો જીવલેણ રોગ છે કે,તેનું નામ સાંભળતા જ લોકો ડરી જાય છે.વિશ્વભરમાં કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે.તે જ સમયે, દર વર્ષે કેન્સરથી પીડિત મહિલાઓની સંખ્યામાં પણ વધારો થાય છે.ભારતીય મહિલાઓ મોટાભાગે 5 પ્રકારના કેન્સરનો ભોગ બને છે, જે સ્તન, ગર્ભાશય, કોલોરેક્ટલ, અંડાશય અને મોઢાનું કેન્સર છે.એક સર્વે મુજબ ભારતમાં સર્વાઈકલ કેન્સરને કારણે […]

Forbes List માં આ ત્રણ ભારતીય મહિલાઓના નામ,ટોપ 20 ઉદ્યોગપતિઓમાં મેળવ્યું સ્થાન

ફોર્બ્સના નવેમ્બર અંકમાં પ્રકાશિત 20 એશિયન મહિલા સાહસિકોની યાદીમાં ત્રણ ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં તે મહિલાઓનો સમાવેશ થાય છે જેમણે કોવિડ-19 મહામારીને કારણે સર્જાયેલી અનિશ્ચિતતા વચ્ચે પોતાનો બિઝનેસ વધારવામાં મોટી સફળતા મેળવી હતી.આ યાદીમાં સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (SAIL)ના ચેરપર્સન સોમા મંડલ, એમક્યોર ફાર્માના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નમિતા થાપર અને હોનાસા કન્ઝ્યુમરના […]

ઓમાનમાં ફસાયેલી 3 ભારતીય મહિલાઓ ઉપર ગુજારાયો અત્યાચારઃ આપવીતિ જાણીને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં

કાનપુરઃ ઓમાનમાં ફસાયેલી ઉન્નાવની મહિલા સહિત 3 મહિલાઓ પોતાના ઘરે પરત ફરી હતી. પોલીસે ત્રણેય મહિલાઓનું અમોસી એરપોર્ટ ઉપર સ્વાગત કર્યું હતું. મહિલાઓએ ઓમાનમાં થયેલી બર્બરતાની વાત કરતા તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. શેખોએ આ મહિલાઓને ખરીદી હતી અને 20-20 કલાક કામ કરાવતા હતા. ભૂલ થવા ઉપર માર મારતા હતા. એટલું જ નહીં ગરમ […]

ભારતીય મહિલાઓને પોતાના વાળને સજાવવા માટે ફરીથી પરંપરાગત સિલ્વર ક્લ્પિનું લાગ્યું ઘેલુ

ભારતીય મહિલાઓ હંમેશથી પોતાના રૂપ અને શ્રુંગારને લઈને સતર્ક રહે છે. મહિલાઓ સુંદર અને સ્ટાઈલીસ કપડાની સાથે પોતાના વાળને પણ વધારે મહત્વ આવે છે. વાળની સુંદરતાને મહિલાઓ સોનાના આભુષણો કરતા પણ વધારે મહત્વ આપે છે. મહિલાઓમાં ખુલ્લા વાળ રાખવાની સાથે હેર ક્લ્પિની ફેશનનો ટ્રેન્ડ વધ્યો છે. એટલું જ નહીં પોતાના વાળને સજાવવા માટે મહિલાઓમાં ભારતીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code