1. Home
  2. Tag "Industrial Development"

સરકારનો ઉદ્દેશ્ય ઔદ્યોગિક વિકાસની સાથે રોજગાર સર્જનનો છે: ડૉ મનસુખ માંડવિયા

રાજકોટ, 23 મે 2026: Dr. Mansukh Mandaviya રાજકોટ ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા એ દેશના યુવાનો માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલી રોજગારલક્ષી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારત સરકારનો મુખ્ય ઉદ્દેશ ઔદ્યોગિક વિકાસ સાથે વધુમાં વધુ રોજગાર સર્જન કરવાનો છે. દેશના યુવાનોને નવી તકો મળી રહે અને […]

રાજકોટથી દુબઈ અને બેંગકોકની ફ્લાઇટ્સ શરૂ કરવા રજૂઆત કરાઈ

રાજકોટ, 10 ફેબ્રુઆરી 2026: સૌરાષ્ટ્રના આર્થિક અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ (હિરાસર) ખાતેથી વહેલી તકે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ થાય તે ખૂબ જરૂરી છે. આ દિશામાં સક્રિય પ્રયાસોના ભાગરૂપે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયને એક મહત્વપૂર્ણ પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. ચેમ્બર ઓફ કોમર્સની મુખ્ય માંગ […]

ઔદ્યોગિક વિકાસના વૈશ્વિક ચિંતનનું પર્વ વાયબ્રન્ટ ગુજરાત સમીટ બની છે: ઉદ્યોગમંત્રી બલવિંતસિંહ રાજપૂત

મહેસાણા: દશમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-2023 ના ભાગ રૂપે રાજ્યના પ્રત્યેક જિલ્લામાં વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ  ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે જે અંતર્ગત મહેસાણા ખાતે વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ મહેસાણા કાર્યક્રમનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ધાટન કરતા રાજ્યના ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું કે, દેશ અને રાજ્યના ઔદ્યોગિક વિકાસના વૈશ્વિક ચિંતનનું પર્વ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code