1. Home
  2. Tag "Initiative"

લોકસભા ચૂંટણીઃ મહિસાગરના રિક્ષા ચાલકોની અનોખી પહેલ, મતદારોને ફ્રીમાં મતદાન કેન્દ્ર લઈ જશે

અમદાવાદઃ મહિસાગરના રિક્ષા ચાલકોએ મતદાનની જાગૃતિ માટે રેલી યોજી. રિક્ષા પર મતદાનની જાગૃતિ માટેનાં પોસ્ટર લગાવ્યા. કેલેક્ટર કચેરીથી રેલી યોજી. આ રેલીમાં 200 જેટલા રિક્ષા ચાલકો જોડાયા. આટલું જ નહીં તેમની રિક્ષામાં બેસતા મુસાફરોને રિક્ષા ચાલકો મત આપવા અંગે જાગૃત કરશે. રિક્ષા ચાલકોનું કહેવું છે કે જેને જે પક્ષને મત કરવો હોય તે કરે પરંતુ […]

ડિજી યાત્રા: બાયોમેટ્રિક બોર્ડિંગ સિસ્ટમ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયની પહેલ

નવી દિલ્હીઃ ડિજી યાત્રા હેઠળ, મુસાફરોનો ડેટા તેમના પોતાના ઉપકરણમાં સંગ્રહિત થાય છે અને કેન્દ્રીય સ્ટોરેજમાં થતા નથી. ડિજી યાત્રા પ્રક્રિયામાં, મુસાફરોની વ્યક્તિગત ઓળખી શકાય તેવી માહિતી (PII) ડેટાનો કોઈ કેન્દ્રીય સંગ્રહ નથી. મુસાફરોનો તમામ ડેટા તેમના સ્માર્ટફોનના વોલેટમાં એન્ક્રિપ્ટેડ અને સ્ટોર કરવામાં આવે છે. તે ફક્ત પેસેન્જર અને ટ્રાવેલ ઓરિજિન એરપોર્ટ વચ્ચે શેર કરવામાં […]

કોરોના મહામારીમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોની જવાબદારી માટે ડેટા એકત્ર કરવાની સેવાભારતી સંસ્થાની પહેલ, આપ પણ થાઓ સહભાગી

કોરોના મહામારી દરમિયાન ક્ષત વિક્ષીત થયેલા પરિવારો માટે સેવાભારતી સંસ્થા, ગુજરાતની પહેલ માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોની સામાજીક જવાબદારી માટે સંસ્થા રીયલ ડેટા એકત્ર કરી રહી છે તમે પણ પરિચિત ગ્રૂપ, સગા સ્નેહી સંપર્કમાં હોય તેમને મોકલાવીને માહિતી એકત્ર કરવાના પ્રયાસમાં સહભાગી થઇ શકો છો અમદાવાદ: કોરોના ની વૈશ્વિક મહામારી માનવ સમાજ માટે મોટો પડકાર બની […]

ગુજરાતના આ ગામમાં વેક્સિન લેનાર માટે અનોખી પહેલ, મળે છે આ લાભ

ગુજરાતના આ ગામમાં વેક્સિન લેનાર માટે ગ્રામ પંચાયતની અનોખી પહેલ જે લોકો વેક્સિનના બે ડોઝ લેશે, તેને તમામ વેરામાંથી અપાશે મુક્તિ તે ઉપરાંત લોકો અહીંયા સ્વયંશિસ્તનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત પૂરું પાડી રહ્યા છે કાલોલ: રાજ્યમાં કોરોના મહામારી કહેર વર્તાવી રહી છે, જેને લઇને અનેક શહેરો તેમજ જીલ્લાઓમાં મિનિ લોકડાઉન જેવી સ્થિતિ છે. આ વચ્ચે પંચમહાલનાનો લોકોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code