1. Home
  2. Tag "International Level"

અમદાવાદમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાની ત્રણ મહત્વની રમત સ્પર્ધા યોજાશે

અમદાવાદમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાની ત્રણ મહત્વની રમત સ્પર્ધા યોજાશે, જેમાં નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 24 થી 30 ઓગસ્ટ દરમિયાન કૉમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ યોજાશે. તેમાં 29 દેશોના 350થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં એશિયન ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપ 2025 આયોજન કરાયું છે, જેમાં ચીન, જાપાન અને કોરિયા જેવા દેશના તરવૈયાઓ ભાગ લેશે.જ્યારે ભારત 22 થી 30 નવેમ્બર […]

અંબુજા વિદ્યાનિકેતન-કોડીનારની બુદ્ધિ પ્રતિભાઓનો આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો!

અદાણી જૂથની અંબુજા સિમેન્ટ્સ સંચાલિત અંબુજા વિદ્યાનિકેતને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ હાંસલ કરી છે. કોડીનારના અંબુજાનગર સ્થિત AVN એ ઈન્ટરનેશનલ મોડેલ યુનાઈટેડ નેશન્સ (IMUN)માં પ્રથમ રનરઅપનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તાજેતરમાં કેરળમાં આયોજીત ગ્લોબલ સ્પર્ધામાં અંબુજા વિદ્યાનિકેતનના 12 પૈકી 7 વિદ્યાર્થીઓએ અસાધારણ પ્રતિભાનું પ્રદર્શન કરી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. સર્વગ્રાહી વિકાસને વરેલી વિદ્યાનિકેતન શાળાની પ્રતિબદ્ધતાનું […]

ગુજરાતની દીકરી આંતરરાષ્ટ્રીય લેવલે સાફ ફૂટબોલ વર્લ્ડ કપની વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત

અમદાવાદઃ સાબરકાંઠા જિલ્લા સમાહર્તા હિતેષ કોયાની અધ્યક્ષતામાં ફેઇથ સ્કુલ ખાતે સ્પોર્ટ્સ ડે ઉજવાયો. આ કાર્યક્ર્મમાં  સાબર સપોર્ટસ  સ્ટેડિયમની દીકરી અને સ્કૂલની વિદ્યાર્થીની શુભાંગી સિંગનું કલેક્ટર, વિવિધ સંસ્થાઓ અને નગરપાલિકા પ્રમુખ યતિનાબેન મોદી દ્રારા બહુમાન કરવામાં આવ્યું હતું. અગાઉ યુવા ખેલ સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી દ્રારા શુભાંગી સિંગનું સન્માન કર્યું છે. આ ગુજરાતની પ્રથમ દિકરી છે […]

આંતરરાષ્ટ્રીય સ્તરે રેકોર્ડ ઊંચા ભાવ હોવા છતાં એપ્રિલથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નથો કરાયોઃ હરદીપ એસ. પુરી

નવી દિલ્હીઃ ભારત તેની ક્રૂડ ઓઈલની જરૂરિયાતના 85%થી વધુ આયાત કરે છે. તેથી, દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં તેમની સંબંધિત કિંમતો સાથે જોડાયેલા છે. પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતો વિવિધ પરિબળો પર આધાર રાખે છે જેમ કે, ક્રૂડ ઓઈલની ખરીદી કિંમત, વિનિમય દર, શિપિંગ ચાર્જ, આંતરદેશીય નૂર, રિફાઈનરી માર્જિન, ડીલર કમિશન, કેન્દ્રીય કર, […]

ઉત્તરપ્રદેશઃ વારાણસીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવાશે

લખનૌઃ વારાણસીના રાજતલબ વિસ્તારમાં ગંજરીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ માટે બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા અને સચિવ જય શાહ કાશી પહોંચ્યા હતા. વહીવટી અધિકારીઓની સાથે રાજીવ શુક્લ અને જય શાહ ગંજરીમાં જે જગ્યાની પસંદગી કરવામાં આવી છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 જુલાઈએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code