1. Home
  2. Tag "International news"

કહેર: અમેરિકાના કેંટકીમાં વાવાઝોડાનું તાંડવ: 50 લોકોનાં મોત, રાજ્યમાં ઇમરજન્સી લાગુ

અમેરિકામાં કુદરતી આફતનો પ્રકોપ ભયંકર વાવાઝોડાથી 50 લોકોનાં મોત બચાવ અને રાહત કામગીરી ચાલુ નવી દિલ્હી: અમેરિકા વારંવાર કોઇને કોઇ કુદરતી આફતનું ભોગ બનતું રહે છે. હવે વધુ એક આફત અમેરિકાના કેંટકી રાજ્યમાં જોવા મળી છે. અહીંયા વાવાઝોડાએ કહેર વરસાવ્યો છે. વાવાઝોડાના કહેરથી અત્યારસુધી 50 લોકોનાં મોત થયા છે. અમેરિકાના કેંટકી રાજ્યના મેફીલ્ડ સહિતના કેટલાક […]

તો થશે વિશ્વના ત્રીજા સૌથી મોંઘા છૂટાછેડા, રશિયન અબજપતિ વ્લાડીમિર પોટનિનને છૂટછેડા 7 અબજ ડોલરમાં પડશે

નવી દિલ્હી: અત્યાર સુધીના સૌથી મોંઘા છૂટાછેડા જેફ બેઝોસ અને બિલ ગેટ્સના માનવામાં આવે છે. હવે આ જ હરોળમાં વધુ એક નામ ઉમેરાય તો નવાઇ નહીં. હકીકતમાં, રશિયાના બીજા નંબરના સૌથ ધનિક વ્યક્તિ વ્લાડીમિર પોટનિનને છૂટાછેડા સાત અબજ ડોલરમાં પડે તેમ માનવામાં આવી રહ્યું છે. પોટનિનની પત્ની નતાલિયાએ તેની કંપની એનએમસી નોર્લિસ્ક નિકલ PJSCમાં 50 […]

ઇરાકમાં બોમ્બ બ્લાસ્ટ, 11નાં મોત, ઇસ્લામિક સ્ટેટ્સએ જવાબદારી લીધી

ઇરાકમાં ગુરુવારે થયો જોરદાર બોમ્બ વિસ્ફોટ આ બોમ્બ વિસ્ફોટમાં 11 લોકોનાં મોત નિપજ્યા ઇસ્લામિક સ્ટેટએ હુમલાની જવાબદારી સ્વીકારી નવી દિલ્હી: ઇરાકમાં ગુરુવારે જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ બોમ્બ બ્લાસ્ટમા 11 લોકોનાં મોત નિપજ્યા છે. બ્લાસ્ટ થયા બાદ પહેલા તો ઇસ્લામિક સ્ટેટએ હુમલાની જવાબદારી નહોતી સ્વીકારી પરંતુ હવે તેઓએ આ હુમલાની જવાબદારી લીધી છે. અગાઉ […]

વેક્સિન લઇને ચૂકેલા અને સંક્રમિત થઇ ચૂકેલાને ઓમિક્રોન સંક્રમિત કરી શકે છે: WHO

ઓમિક્રોન વેરિએન્ટને લઇને WHOની ચેતવણી રસી લઇ ચૂકેલા તથા સંક્રમિત થઇ ચૂકેલાને ફરી સંક્રમિત કરી શકે છે બેદરકારી ભારે પડી શકે છે નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાથી આવેલો કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આશંકા વ્યક્ત કરી છે. ઓમિક્રોન વેરિએન્ટ વિશે વાત કરતા સંગઠને કહ્યું કે, પ્રારંભિક ડેટાથી માલુમ પડે છે કે, ઓમિક્રોન પહેલા […]

નસીબ ચમક્યું! એક વ્યક્તિએ ભૂલથી લોટરી ટિકિટ ખરીદી અને રાતોરાત બની ગયો કરોડપતિ

નવી દિલ્હી: એવું કહેવાય છે કે, જ્યારે નસીબ ચમકે છે ત્યારે વ્યક્તિ રાતોરાત ક્યાંનો ક્યાં પહોંચી જાય છે. રંક પણ રાજા બની જાય છે. નસીબ કોને કહેવાય તેનો એક તાજેતરનો કિસ્સો સાંભળીને તમે દંગ થઇ જશો. કેટલીકવાર ભૂલ પણ તમને કરોડપતિ બનાવી શકે છે. હકીકતમાં, અમેરિકાના ઉત્તરી કૌરોલિનામાં વસવાટ કરતા સ્ટોકી થોમસ નામના વ્યક્તિએ ભૂલથી […]

એલન મસ્કની કંપની હવે આ ટેક્નોલોજી પર કરી રહી છે કામ, જે વરદાનરૂપ સાબિત થશે

નવી દિલ્હી: વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલન મસ્ક અનેક પ્રકારના નવા નવા સંશોધન પાછળ રોકાણ કરતા હોય છે અને અનેક પ્રોજેક્ટ લોંચ કરતા રહે છે. એલન મસ્કે દાવો કર્યો છે કે તેમની કંપની ન્યૂરાલિંક એક વર્ષથી ઓછા સમયમાં એવી ચીપનું નિર્માણ કરશે જે મનુષ્યોના મગજમાં ફિટ કરવામાં આવશે. ન્યૂરાલિંકે એક એં ન્યૂરલ ઇન્પ્લાટ વિકસિત કર્યું […]

ચંદ્ર પર 1 લાખ વર્ષ સુધી ચાલે તો પણ ખૂટે નહીં તેટલો ઓક્સિજનનો વિપુલ ભંડાર મળ્યો

ચંદ્ર પર વિપુલ પ્રમાણામાં છે ઓક્સિજન 1 લાખ વર્ષ સુધી ચાલે તો પણ ના ખતમ થાય તેટલો છે ઓક્સિજન નાસા-ઓસ્ટ્રેલિયાની અવકાશી સંસ્થાએ કર્યો આ દાવો નવી દિલ્હી: ચંદ્રમાં પર પોતાનું ઘર વસાવવાનું માનવજાતનું વર્ષોથી એક સ્વપ્ન રહ્યું છે. આ માટે જ આ દિશામાં વૈજ્ઞાનિકો ચંદ્ર પર પાણી અને ઓક્સિજનની શોધમાં સતત કોઇને કોઇ રીતે સંશોધન […]

પાક. પીએમ ઇમરાન ખાનની થઇ ફજેતી, પાકિસ્તાન અધિકારીઓએ કહ્યું – 3 મહિનાથી નથી થયો પગાર

સર્બિયામાં પાકિસ્તાન દૂતાવાસના અધિકારીઓએ ઇમરાન ખાનની ફજેતી કરી નાંખી અધિકારીઓએ ટ્વિટ કરી કે ત્રણ મહિનાથી અમારો પગાર નથી થયો અમે ક્યાં સુધી પાકિસ્તાનમાં વધતી મોંઘવારી સામે ચુપ રહીશું નવી દિલ્હી: આતંકવાદીઓના આશ્રયદાતા એવા પાકિસ્તાનની હાલત દિવસે દિવસે કફોડી બની રહી છે. મોંઘવારી આસમાનને આંબી રહી છે. દેશ સતત દેવાના બોજ હેઠળ દબાઇ રહ્યો છે. આ […]

IMFના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથની બઢતી થઇ, હવે બનશે ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર

IMFના ચીફ ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથને બઢતી મળી હવે તેઓ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર બનશે તેઓ ટૂંક સમયમાં જ્યોફ્રી ઓકામોટોનું સ્થાન લેશે નવી દિલ્હી: ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ચીફ ઇકોનોમિસ્ટ તરીકે કાર્યરત ગીતા ગોપીનાથને હવે બઢતી મળી છે. હવે તેઓ ટૂંક સમયમાં જ્યોફ્રી ઓકોમોટોના સ્થાને જોવા મળશે. ચીફ ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના પ્રથમ […]

કાશ્મીરમાં થઇ રહેલી હત્યાઓને લઇને યુએન માનવાધિકાર કાર્યાલયની ટીકા પર ભારતે કર્યો પલટવાર, આપ્યો આ જવાબ

નવી દિલ્હી: કાશ્મીરમાં તાજેતરમાં થઇ રહેલી હત્યાઓ તેમજ માનવાધિકાર કાર્યકર્તા ખુર્રમ પરવેઝની ધરપકડને લઇને યુએન માનવાધિકાર કાર્યાલયે ટીકા કરી હતી. તેની આ ટીકાને ભારતે નિરાધાર અને પાયાવિહોણા આરોપો ગણાવ્યા હતા. હકીકતમાં, પરવેઝની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ હેઠળની ધરપકડ પર યુનાઇટેડ નેશન્સ હાઇ કમિશનર ફોર હ્યુમન રાઇટ્સના કાર્યાલયે ચિંતા વ્યક્ત કરી હતી અને એવી ટીકા કરી હતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code