1. Home
  2. Tag "International women’s day"

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે પીએમ મોદીએ માતા-બહેનોને આપી મોટી ભેટ

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની માતાઓ, બહેનો અને દીકરીઓને મોટી ભેટ આપી છે. તેમણે જાહેરાત કરી કે, આજે મહિલા દિવસના અવસર પર અમે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાની છૂટનો મોટો નિર્ણય લીધો છે. તેનાથી નારી શક્તિનું જીવન સરળ બનશે એટલું જ નહીં પરંતુ કરોડો પરિવારોનો આર્થિક બોજ પણ ઓછો થશે. આ […]

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસઃ “અભયમ” મહિલા હેલ્પલાઇને 9 વર્ષમાં 14 લાખ મહિલાઓને મદદ પહોંચાડી

અમદાવાદઃ મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે “મહિલા હેલ્પલાઈન”ની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે 8 માર્ચ 2015ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી […]

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પાછળનું જાણો કારણ…

ભારતીય સંસ્કૃતિ અનુસાર મહિલાઓને પૂજનીય માનવામાં આવે છે. બીજી તરફ દુનિયામાં તમામ ક્ષેત્રોમાં મહિલાઓએ પોતાની આગવી જગ્યા બનાવી છે. દર વર્ષ 8મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમજ આ દિવસે વિવિધ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપનારી નારીશક્તિનું સન્માન પણ કરવામાં આવે છે. પરંતુ 8મી માર્ચના રોજ કેમ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે […]

આંગણવાડી બહેનો જ્ઞાન સાથે ગમ્મત, ધર્મ અને સંસ્કાર પણ પીરસે છેઃ ભાનુબેન બાબરિયા

ગાંધીનગરઃ આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થશે. તેના ભાગરૂપે ગાંધીનગરમાં ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી ખાતે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને મહિલા દિવસની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી મહિલાઓને મંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત […]

International Women’s Day: ગર્લ ગેંગ સાથે આ સ્થળો પર ફરવા જવાનો બનાવો પ્લાન

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસે ધૂળેટી પણ ઉજવવામાં આવશે.આ પ્રસંગે, તમે તમારી ગર્લ ગેંગ સાથે ફરવા પણ જઈ શકો છો.તેનાથી તમે આ દિવસને યાદગાર બનાવી શકશો.આ પ્રસંગે તમે કયા સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો.આવો જાણીએ દાર્જિલિંગ – દાર્જિલિંગ ખૂબ જ લોકપ્રિય હિલ સ્ટેશન છે.તમે દાર્જિલિંગમાં ફરવા […]

‘બેટી બચાવો’ બાબતે ભારત મોખરે – દેશમાં પ્રથમ વખત પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા વધુ

બેટી બચાવાના મામલે ભારત આગળ પ્રથમ વખત સ્ત્રીઓ કરતા પુરુષોની સંખ્યા વધી દિલ્હીઃ- આજે વિશ્વભરમાં આતંરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભારત એક એવો દેશ છે જ્યાં હવે બેટી બચાવોની બાબતે પ્રથમ આવે છે,આ દિવસ વિશ્વભરની મહિલાઓની સિદ્ધિઓ અને માનવ અસ્તિત્વમાં તેમના યોગદાનને સમર્પિત છે.ભારતમાં પણ હવે મહિલાઓ પુરુષસમોવડી બની છે . […]

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ- જાણો શા માટે 8 માર્ચના રોજ આ દિવસ ઉજવાય છે

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દરવર્ષે 8 માર્ચના રોજ ઉજવવામાં આવે છે દિલ્હીઃ- વિશ્વભરમાં 8 માર્ચના દુવસને આતંરરાષ્ટ્રીય મહિલા દુવસ તરીકે મનાવવામાં આવી છે, આજનો દિવસ મહુલાોને સમર્પિત હોય છે, આજે ભારત સહીત વિશઅવભરમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ આવી રહી છે, ત્યારે આજના આ ખાસ દિવસે એ તમામ મહિલાઓને સૌ સો સલામ કે જેણે દેશના વિકાસમાં પ્રત્યેક્ષ […]

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસઃ વિવિધ ક્ષેત્રમાં નામ રોશન કરનારી મહિલાઓનું કરાશે સન્માન

નવી દિલ્હીઃ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સપ્તાહ લાંબી ઉજવણી 1લી માર્ચ, 2022ના રોજ નવી દિલ્હીમાં શરૂ થઈ હતી. 8મી માર્ચ, 2022ના રોજ રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે આયોજિત વિશેષ સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા વર્ષ 2020 અને 2021 માટે નારી શક્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. કોવિડ-19 રોગચાળાને કારણે સર્જાયેલી […]

ભારતની વિકાસની પ્રક્રિયામાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકાઃ રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ આવતીકાલે 8મી માર્ચે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવશે. દરમિયાન આંતરહરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ મહિલાઓને શુભકામનાઓ પાઠવી હતી. તેમજ ભારતની વિકાસની પ્રક્રિયામાં મહિલાની મહત્વની ભૂમિકા રહી હોવાનું જણાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે તેમના સંદેશમાં કહ્યું હતું કે, “હું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર […]

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસઃ મારુ સન્માન મારી જવાબદારી

(દિપાલી પ્રજાપતિ, ભાભર) अब तराशने दो मुझे खुदको अपने तरीके से.. |  तुम्हारे तौर-तरीको ने तो मुझे चुर-चुर ही किया है |  ચાલો આવી ગઈ 8મી માર્ચ અને વિશ્વ મહિલા દિવસની ઉજવણી ઉપર દર વર્ષે આ દિવસે મહિલા સશક્તિકરણ પર ન જાણે કેટકેલાય પ્રવચનો થાય છે અને આ દરેકમાં સ્ત્રીને એક દિવસ માટે મહાન બનાવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code