રેલી ન થઇ શકી તો અખિલેશ-રાહુલે પરસ્પર એકબીજાનો ઇન્ટરવ્યુ લઇ મોદી સરકાર પર સાધ્યું નિશાન
રાહુલ અને અખિલેશ ફફમૌના પંડિલામાં મચેલી નાસભાગને કારણે ચૂંટણી જાહેર સભાને સંબોધી શક્યા નહોતા, પરંતુ ત્યાં બેસીને તેમની વચ્ચે થયેલી વાતચીતનો વીડિયો રવિવારે સાંજે સોશિયલ મીડિયા પર રિલીઝ થયો હતો. આ વીડિયોમાં રાહુલ અને અખિલેશ એક બીજાનો નવા અંદાજમાં ઈન્ટરવ્યુ લેતા જોવા મળ્યા હતા. લગભગ દસ મિનિટનો આ વીડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રિલીઝ […]