1. Home
  2. Tag "invention"

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ તુવેરમાંથી તુવેરદાળ બનાવવાના આધૂનિક મશીનની શોધ કરી

જૂનાગઢઃ રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા અવનવા સંશોધનો કરાતા હોય છે. જેમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા તુવેરમાંથી તુવેરદાળ બનાવવાનું આધુનિક મશીન બનાવ્યું છે. જે મશીનની મદદથી 24 કલાકમાં જ દાળ બનીને તૈયાર થઈ જશે. જેનાથી વીજળી અને સમય બન્નેની બચત થશે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞોના જણાવ્યા મુજબ તુવેરનું ફોતરૂં ખૂબજ સખ્તાઇથી તેના દાણા સાથે ચોંટેલું હોય […]

આત્મનિર્ભર ભારતઃ રેડિએશનની અસરથી બચાવતી ‘એન્ટી રેડીએશન ચિપ’નો અમદાવાદીએ કર્યો આવિષ્કાર

અમદાવાદઃ આજે મોબાઈલ,ટેબલેટ્સ,લેપટોપ જેવા અત્યાધુનિક સંચારના સાધનોનો ઉપયોગ વધ્યો છે. પરતું આ સાધનોના કિરણોત્સર્ગ અમુક સમયના વપરાશ પછી વધતા હોય છે. જે માનવીના સ્વાસ્થ્ય માટે ખુબ જોખમકારક હોય છે. આ કિરણોત્સર્ગના જોખમને ઘટાડવા અમદાવાદના B.E.E.&C. ડિગ્રી ધરાવતા હેમેન્દ્રભાઈ પટેલે ‘એન્ટી રેડિએશન ચિપ’નો આવિષ્કાર કર્યો છે. જે ઉપરોક્ત ઉપકરણો પર લગાવવાથી રેડિએશનની જોખમી અસરથી બચાવે છે, […]

ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ ગેજેટ હેલ્મેટમાં તમને આપશે AC જેવી ઠંડક

ઉનાળામાં તમારા માથાને ઠંડક આપશે એસી હેલ્મેટ IIT મદ્રાસના વિદ્યાર્થીએ બનાવ્યું ખાસ ગેજેટ આ ગેજેટ હેલ્મેટને 360 ડિગ્રીમાં પણ ઠંડક આપે છે નવી દિલ્હી: સમગ્ર દેશમાં હવે ઉનાળો ચાલુ થઇ ગયો છે અને કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઇ ચૂકી છે. ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. થોડા દિવસોમાં તાપમાનનો પારો 45-48 ડિગ્રી સુધી પહોંચી જશે.  […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code