પહેલગામ હુમલામાં સંડોવાયેલા ત્રણય આતંકવાદીઓ ઠાર મરાયાઃ અમિત શાહ
નવી દિલ્હીઃ સંસદમાં ઓપરેશન સિંદૂર અંગે ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પહેલગામ હુમલા જેવી ઘટના અંગે ચર્ચા થવી જોઈએ અને ભવિષ્યમાં આવી ઘટના ના બને તેની પણ ચર્ચા થવી જોઈએ. કાલે ઓપરેશન મહાદેવ હાથ ધરાયું હતું. આ ઓપરેશનમાં સુલેમાન ઉફે ફેઝલ સહિત 3 આતંકવાદી સુરક્ષાદળોના અભિયાનમાં માર્યા ગયા હતા. સુલેમાન લશ્કર-એ તૈયબાના કમાન્ડર હતો. […]