1. Home
  2. Tag "IPL"

સનરાઇઝર્સ હૈદરાબાદ સૌથી વધુ વખત IPL ફાઇનલ રમનારી પાંચમી ટીમ

મુંબઈઃ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઈતિહાસમાં સૌથી વધુ ફાઈનલ મેચ રમનારી પાંચમી ટીમ બની ગઈ છે. હૈદરાબાદે IPL 2024 ક્વોલિફાયર-2 માં રાજસ્થાન રોયલ્સ (RR) ને 36 રનથી હરાવીને આ સિદ્ધિ મેળવી હતી. હૈદરાબાદ સ્થિત ફ્રેન્ચાઇઝી ત્રીજી વખત ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) પણ ત્રણ વખત ટુર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી છે. ચેન્નાઈ […]

IPL: કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઇ ઇન્ડિન્સ વચ્ચે આજે મુકાબલો

IPL: કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઇ ઇન્ડિન્સ વચ્ચે આજે મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં હોમ ટીમ ગુજરાત ટાઈટન્સે પાંચ વારની ચેમ્પિયન ચેન્નાઈ સપર કિંગ્સને 35 રને હરાવી હતી. આ જીત સાથે IPL 2024માં પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. ગુજરાત ટાઈટન્સની 12 મેચોમાં આ પાંચમી જીત છે અને આ સાથે ટીમ 10 પોઈન્ટ સાથે […]

IPL: ગુજરાત ટાઈટન્સની ટીમ કેન્સર પ્રત્યે જાગૃતતા ફેલાવવા લેવન્ડર રંગની જર્સી પહેરશે

અમદાવાદઃ 13 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી IPL મેચમાં ગુજરાત ટાઈટન્સની ટીમ કેન્સર પ્રત્યે જાગૃતતા ફેલાવવા લેવન્ડર રંગની જર્સી પહેરશે. અમદાવાદમાં કોલકતા નાઈટ રાઈડર્સના વિરુદ્ધ લેવન્ડર રંગની જર્સી પહેરી મેદાનમાં ઉતરશે ગુજરાત ટાઈટન્સની ટીમ. ગુજરાત ટાઈટન્સની ફ્રેન્ચાઈઝીએ આ જાહેરાત કરી છે. આ સતત બીજું વર્ષ હશે જ્યારે ગુજરાત ટાઈટન્સની ટીમ લેવન્ડર જર્સી પહેરીને […]

IPLમાં 20મી ઓવરના બાદશાહ ધોની, બેટથી ફટકારે છે સિક્સર અને ચોગ્ગા

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ગણના ક્રિકેટની દુનિયાના શ્રેષ્ઠ ફિનિશરોમાં થાય છે. ઈન્ટરનેશનલ લેવલ પર ઘણી વખત છેલ્લી ઓવરોમાં ભારતીય ટીમને જીત અપાવનાર ધોની આઈપીએલ 2024માં પણ છેલ્લી ઓવરોમાં બોલરોને ખૂબ માત આપી રહ્યો છે. જો આપણે માત્ર 20મી ઓવરની વાત કરીએ તો એવું લાગે છે કે જાણે ધોની પર […]

IPL 2024: સ્લો ઓવર રેટ મામલે રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસનને 12 લાખનો દંડ

નવી દિલ્હીઃ હાલ સમગ્ર દેશમાં ક્રિકેટ પ્રેમીઓ માથે આઈપીએલનો રંગ લાગ્યો છે. દરમિયાન બુધવારે ગુજરાત અને રાજસ્થાનની ટીમ વચ્ચે આઈપીએલની મેચ રમાઈ હતી. જેમાં રાજસ્થાન રોયલ્સને પરાજ્ય થયો હતો. એટલું જ નહીં સ્લો ઓવર રેટ મામલે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને રૂ. 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. રાજસ્થાન અને ગુજરાત વચ્ચે રમાયેલી મેચમાં અંતિમ […]

ભારતીય ક્રિકેટ ટીમનો કીપર દિનેશ કાર્તિક IPL બાદ નિવૃત્તિની જાહેરાત કરે તેવી શકયતા

મુંબઈઃ ભારત અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિક ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તેની છેલ્લી સીઝન માટે તૈયારી કરી રહ્યો છે. આ અનુભવી ખેલાડી આગામી સિઝનના અંત પછી નિવૃત્તિ લઈ શકે છે. IPL 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે અને RCB ટીમ ચેપોક સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પહેલા જ દિવસે પોતાના […]

IPLની પ્રથમ 21 મેચોનું શેડ્યૂલ જાહેર, 22મી માર્ચના રોજ CSK vs RCB વચ્ચે રમાશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝનનું શેડ્યૂલ ગુરુવારે જાહેર કરવામાં આવ્યું છે. પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ રમશે. આ મેચ તેના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ચેન્નાઈનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમ સાથે થશે.  21 મેચોનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ચેન્નાઈની ટીમ રેકોર્ડ નવમી વખત કોઈપણ આઈપીએલ સિઝનની પ્રથમ મેચ […]

પ્રથમ વખત IPL માટે ભારતની બહાર લાગશે ખેલાડીઓની બોલી,અહીં જુઓ તારીખ અને સ્થળ

મુંબઈ: દેશ અને દુનિયાના લોકો ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ખેલાડીઓના શબ્દોથી લઈને ક્રિકેટ જગતના મહાન ખેલાડીઓ આ લીગમાં રમવાના સપના જોતા હોય છે. IPLને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આવતા વર્ષે IPLની હરાજી ક્યારે અને ક્યાં થશે? આ અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, […]

CSK એ જીતી IPL ની ટ્રોફી , આઈપીએલમાં 5 મી વખત ઘોનીની ટીમે મેળવી જીત

આઈપીએલમાં સતત 5મી વખત ધોનીની ટીમની જીત ગુજરાત જીતતા જીતતા હાર્યું દિલ્હીઃ વિતેલી રાત્રે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે કાટાંની ટક્કર જામી હતી જો કે સીએસકે એ ગુજરાતને હરાવીને આઈપીએલની ટ્રોફી પોતાને નામ કરી છે આ 5 મી વખત છે કે જ્યારે ક્રિકેટર મહેન્દ્ર સિંહ ઘોની ટીમે આ ખિતાબ જીત્યો હોય. એટલે કે […]

આજે IPL 2023ની ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ ટકરાશે

અમદાવાદ : લગભગ બે મહિના સુધી ચાલનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની સિઝનનો આજે (28 મે) નિર્ણય લેવામાં આવશે. આ ટાઇટલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) વચ્ચે ટક્કર થશે. આ ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7.30 કલાકે શરૂ થશે. ચેન્નાઈ પ્રથમ ક્વોલિફાયર જીતીને ફાઇનલમાં પહોંચ્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code