1. Home
  2. Tag "Iran-Israel war"

યુદ્ધ વચ્ચે ભારત શાંતિ સ્થાપવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે: ઈરાન

નવી દિલ્હી, 6 એપ્રિલ 2026: ઈરાનના સર્વોચ્ચ નેતાના ભારતમાં પ્રતિનિધિ ડો. અબ્દુલ મજીદ હકીમ ઈલાહીએ વિશ્વમાં શાંતિની જરૂરિયાત પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, વર્તમાન સંઘર્ષને રોકવા માટે ભારતની કૂટનીતિ અત્યંત મહત્વની સાબિત થઈ શકે છે. તેમણે ભારતીય વિદેશ નીતિની પ્રશંસા કરતા કહ્યું કે, વૈશ્વિક સ્તરે ભારત એક પ્રભાવશાળી મધ્યસ્થી બની શકે છે. અમેરિકા અને […]

સતત હુમલા છતાં ઈરાન પાસે હજુ જંગી મિસાઈલ અને ડ્રોન સુરક્ષિત, US ગુપ્તચર રિપોર્ટમાં ખુલાસો

વોશિંગ્ટન, 3 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે અમેરિકા અને ઈઝરાયેલના દાવાઓ પર સવાલ ઉઠાવતો એક સનસનાટીભર્યો ખુફિયા રિપોર્ટ સામે આવ્યો છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા પાંચ સપ્તાહથી અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવી રહેલા સચોટ હુમલાઓ છતાં ઈરાનની સૈન્ય શક્તિનો અંત આવ્યો નથી. સીએનએન દ્વારા જાહેર કરાયેલ અહેવાલ […]

યુરોપમાં ઉર્જા કટોકટી વધુ ઘેરી બનશે: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને પગલે તેલ અને ગેસના ભાવમાં તોતિંગ વધારો

બ્રસેલ્સ, 1 એપ્રિલ 2026: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે યુરોપના દેશો પર જોવા મળી રહી છે. યુરોપમાં તેલ અને ગેસના ભાવમાં થયેલો તોતિંગ વધારો નજીકના ભવિષ્યમાં ઘટવાની કોઈ શક્યતા નથી. યુરોપિયન યુનિયન (EU) ના એનર્જી કમિશનર ડેન જોર્ગેનસેને ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો આવતીકાલે યુદ્ધ વિરામ થઈ જાય અને […]

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ફસાયેલા 8 ભારતીયોની વતન વાપસી, જણાવી આપવીતિ

મુંબઈ, 30 માર્ચ 2026: મધ્ય-પૂર્વ (મિડલ-ઈસ્ટ) માં ચાલી રહેલા ભીષણ તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે 8 ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે આર્મેનિયા થઈને મુંબઈ પરત ફર્યા છે. વતન પરત ફરેલા નાવિકોએ ઈરાનની જેલમાં વિતાવેલા 50 દિવસો અને મિસાઈલ હુમલાઓ વચ્ચે કાપેલા રસ્તાની કંપારી છૂટી જાય તેવી આપવીતી વર્ણવી છે. ઈરાનથી પરત ફરેલા ઓઈલર મસૂદ આલમે […]

ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ પદ સંભાળતા જ ઈઝરાયેલ પર કર્યો મિસાઈલ હુમલો

તહેરીન, 9 માર્ચ 2026: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાનના નવા સુપ્રીમ લીડર અયાતુલ્લાહ મોજતબા ખામેનેઈએ દેશનું સૌથી શક્તિશાળી પદ સંભાળતાની સાથે જ ઈઝરાયેલ પર મિસાઈલોથી હુમલો કરી દીધો છે. સત્તા પરિવર્તન સાથે જ ઈરાને આક્રમક વલણ અપનાવીને મધ્ય પૂર્વમાં યુદ્ધની ચિંતા વધારી દીધી છે. સ્ટેટ બ્રોડકાસ્ટરના જણાવ્યા અનુસાર, ઇસ્લામિક […]

ઈરાન-ઈઝરાયેલ જંગની ભારતને ગંભીર અસર: 1000થી વધુ નિકાસ કન્ટેનર અટવાયા

મુંબઈ, 5 માર્ચ 2026: અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા સંયુક્ત હુમલાને કારણે સમગ્ર વિશ્વના આયાત-નિકાસ વ્યવસાયમાં ભૂકંપ આવ્યો છે. મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા આ ભીષણ યુદ્ધની સીધી અસર હવે મુંબઈના જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (એએનપીટી)પર જોવા મળી રહી છે. આરબ દેશો, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે દરિયાઈ માર્ગો ખોરવાયા છે, જેના […]

મધ્ય-પૂર્વમાં પરમાણુ યુદ્ધના એંધાણ: ઈરાનની ઈઝરાયલની ધમકી

તેહરાન, 5 માર્ચ 2026: અમેરિકા-ઈઝરાયલ દ્વારા ઈરાન ઉપર હુમલો કરાયાં બાદ ઈરાન દ્વારા પણ અમેરિકાના વિવિધ ઠેકાણાને સતત નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસથી મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે ઈરાને અત્યાર સુધીની સૌથી ભયાનક ચેતવણી આપી છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા અને […]

મધ્ય-પૂર્વના દેશો તાત્કાલિક છોડવા અમેરિકાએ પોતાના નાગરિકોને આપી સૂચના

વોશિંગ્ટન, 3 માર્ચ 2026: પશ્ચિમ એશિયા (મિડલ-ઈસ્ટ)માં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા જતા તણાવને પગલે અમેરિકાએ અત્યંત કડક વલણ અપનાવ્યું છે. અમેરિકી વિદેશ મંત્રાલયે આ વિસ્તારમાં રહેતા પોતાના તમામ નાગરિકોને ‘ગંભીર સુરક્ષા જોખમ’ની ચેતવણી આપી છે અને ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઈટ્સ દ્વારા મધ્ય-પૂર્વના દેશો તાત્કાલિક છોડી દેવા સૂચના આપી છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ એક […]

ઈરાન-ઈઝરાયલ યુદ્ધઃ ટ્રમ્પની તાત્કાલિક તેહરાન ખાલી કરવાની ચેતવણી

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયામાં લખ્યું કે, મેં જે ‘સોદો’ કરવા કહ્યું હતું તેના પર ઈરાને હસ્તાક્ષર કરવા જોઈતા હતા. મને માનવ જાનહાનિનો દુ:ખ છે. ઇઝરાયલ અને ઈરાનના વધી રહેલા તણાવ વચ્ચે, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે. ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવવાનું બંધ કરવાની ચેતવણી આપતાં ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું કે, તેહરાનના લોકોએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code