1. Home
  2. Tag "irrigation benefit"

સુરેન્દ્રનગરના 45 તળાવો નર્મદાના પાણીથી ભરાશે, બીજા 38 ગામોને પણ સિંચાઈનો લાભ મળશે

સુરેન્દ્રનગરઃ રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ શહેરના સર્કિટ હાઉસ ખાતે સૌની યોજના કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ખેડૂતોને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, દાયકાઓ અગાઉ સૌરાષ્ટ્રની ફળદ્રુપ ખેતી મોટેભાગે વરસાદ આધારિત હતી અને ઘણીવાર પાણીની તંગી કે દૂકાળ વેઠવાનો વારો આવતો.પરંતુ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજન […]

ભાવનગરના મહુવા તાલુકામાં નાના-મોટા 4 બંધારાને કારણે 30 હજાર વીઘા જમીને મળતો સિંચાઈનો લાભ

ભાવનગરઃ  જિલ્લાના મહુવા તાલુકામાં  બે મોટા અને બે નાના બંધારા બનાવવામાં આવ્યાં હતા . જેના કારણે ખેતીની દિશા જ બદલાઇ ગઇ છે.  લોકોના પરિશ્રમથી બનાવેલા નાના-મોટા ચાર બંધારાને કારણે હવે સિંચાઈ માટેના પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ મહુવા તાલુકામાં  બે મોટા અને બે નાના એમ કુલ ચાર બંધારા પૂર્વ ધારાસભ્ય ડો. […]

હાથમતી ડેમમાંથી પાણી છોડાતા પ્રાંતિજ, દહેગામ, અને ગાંધીનગરના 49 ગામોને સિંચાઈનો લાભ મળશે

ગાંધીનગરઃ ઉત્તર ગુજરાતમાં આ વખતે રવિ સીઝનમાં વિપુલ પ્રમાણમાં વાવેતર કરાયું છે. ત્યારે જે વિસ્તારમાં સિંચાઈ માટે કેનાલની વ્યવસ્થા છે. તે વિસ્તારોમાંથી ખેડુતોની માગ ઉઠતા સિંચાઈનુંપાણી આપવામાં આવી રહ્યું છે. જેમાં હાથમતી જળાશયમાંથી અ ઝોન બીજું પાણી પૂર્ણ થયા બાદ હવે બ અને ક ઝોનના ત્રણ તાલુકાના 49 ગામોના ખેડૂતો માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code