1. Home
  2. Tag "Ishan Kishan"

T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: અક્ષર પટેલને મોટી જવાબદારી સોંપાઈ

મુંબઈ: BCCI એ આગામી T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. પસંદગી સમિતિએ આ વખતે અનેક ચોંકાવનારા નિર્ણયો લીધા છે, જેમાં સૌથી મોટો નિર્ણય શુભમન ગિલને ટીમમાંથી બહાર રાખવાનો છે. ટીમની કમાન અપેક્ષા મુજબ સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે, પરંતુ વાઈસ કેપ્ટન તરીકે ગુજરાતના ઓલરાઉન્ડર અક્ષર પટેલની પસંદગી કરીને બોર્ડે […]

ઈશાન કિશને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ફાઇનલમાં સદી ફટકારી

નવી દિલ્હી 18 ડિસેમ્બર 2025: Ishan Kishan creates history by Syed Mushtaq Ali Trophy સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ફાઇનલમાં ઝારખંડના કેપ્ટન ઇશાન કિશને ધમાકેદાર બેટિંગ પ્રદર્શન કર્યું. ઈશાન કિશને સદી ફટકારીને ઈતિહાસ રચ્યો, તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ફાઇનલમાં સદી ફટકારનાર બીજો બેટ્સમેન અને પ્રથમ કેપ્ટન બન્યો. ફાઈનલમાં ઝારખંડનો મુકાબલો હરિયાણા સામે થશે. હરિયાણાએ ટોસ […]

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી: ઈશાન કિશનનું બેટ બોલ્યું, 23 બોલમાં 77 રન ફટકાર્યાં

મુંબઈઃ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી હાલમાં ભારતમાં રમાઈ રહી છે જેમાં ઘણા સ્ટાર ખેલાડીઓ બોલ અને બેટથી ધમાલ મચાવી રહ્યાં છે. આ વખતે ઇશાન કિશનનું બેટ બોલ્યું હોય તેમ માત્ર 23 બોલમાં 77 રનની અણનમ ઇનિંગ રમી હતી. ઈશાન કિશનની આ ઈનિંગની મદદથી ઝારખંડની ટીમ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ગ્રુપ સી મેચમાં અરુણાચલ પ્રદેશને 10 […]

બાંગ્લાદેશ સામે ઈશાન કિશને બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ, માત્ર 126 બોલમાં 200 રન બનાવ્યાં

નવી દિલ્હીઃ બાંગ્લાદેશ સામેની અંતિમ વન-ડેમાં ઈશાન કિશનએ ઈતિહાસ રચ્યો છે. વન-ડે ક્રિકેટમાં બેવડી સદી લગાવનારો ચોથો ભારતીય ખેલાડી બન્યો છે. ઈશાન કિશને માત્ર 126 બોલમાં 200 રન બનાવ્યાં હતા. આ દરમિયાન બેટથી 23 ચોક્કા અને 9 સિક્સર ફટકાર્યાં હતા. આ બેવડી સદીની સાથે ઈશાન કિશનને અનેક મોટા રેકોર્ડ પોતાના નામે કર્યાં છે. ટીમ ઈન્ડિયાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code