1. Home
  2. Tag "ISKCON Bridge accident case"

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં જેલવાસ ભોગવી રહેલા તથ્યને ઘરનું જમવાનું મળશે

અમદાવાદઃ શહેરના ઇસ્કોન બ્રિજ પર બેફામ રીતે કાર ચલાવી 9 લોકોને કચડી નાખવાના કેસના આરોપી તથ્ય પટેલના રિમાન્ડ પુરા થતાં હાલ તથ્ય સાબરમતી જેલની હવા ખાઈ રહ્યો છે. આ કેસમાં પોલીસે ચાર્જશીટ પણ કોર્ટમાં રજુ કરી દીધી છે. ત્યારે કાચા કામના કેદી તરીકે જેલવાસ ભોગવી રહેલા આરોપી તથ્ય પટેલે જેલના બદલે બહારનું અથવા ટિફિન વ્યવસ્થાની માગ […]

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની ઓડિયો ક્લીપ વાયરલ

અમદાવાદઃ શહેરના છેવાડે તાજેતરમાં જ પૂરઝડપે કાર હંકીર અનેક લોકોને અડફેટે લઈ એક-બે નહીં નવ નિર્દોશ વ્યક્તિઓના જીવ લેનાર ઘનાઢ્ય પરિવારના નબીરા તથ્ય પટેલેની સામે તપાસનીશ એજન્સીએ ચાર્જશીટ ફાઈલ કરી છે. દરમિયાન તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની એક કથિય ઓડિયો ક્લીપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં પોલીસ કે કાયદાનો કોઈ ડર ના હોય તેમ […]

ઈસ્કોન બ્રિજ દૂર્ઘટના કેસઃ તથ્ય પટેલની સામે ચાર્જશીટ ફાઈલ, DNA-FSLનો રિપોર્ટ પણ રજુ કરાયો

અમદાવાદઃ શહેરના છેવાડે ઈસ્કોન બ્રિજ ઉપર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના કેસમાં પોલીસે તપાસમાં મહત્વના પુરાવા એકત્ર કર્યાં છે. દરમિયાન પોલીસે આરોપી તથ્ય પટેલની સાથે 1700 પેજનું પુરાવા સાથેનું ચાર્જશીટ ફાઈલ કર્યું છે. તથ્ય પટેલની સામે કાનૂની ગાળિયો કરવા માટે મનુષ્યવધની કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે. પોલીસે ચાર્જશીટમાં પુરાવા તરીકે ડીએનએ-એફએસએલનો રિપોર્ટ, કારનો રિપોર્ટ તથા સાક્ષીઓના […]

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલ સામે 5000 પાનાની ચાર્જશીટ, તેના મિત્રો બન્યા સાક્ષી

અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલ સામે મજબુત પુરાવા એકઠા કરીને 5000 પાનાની ચાર્જશીટ તૈયાર કરી દેવામાં આવી છે. જે આજે ગુરૂવારે કોર્ટમાં રજુ કરવામાં આવશે, આ ચાર્જશીટમાં અલગ અલગ વ્યક્તિઓના નિવેદનો, અને સાંયોગિક પુરાવાઓ જોડવામાં આવ્યા છે.એટલું જ નહીં જે સાક્ષીઓના નિવેદનો રેકોર્ડ કરવામાં આવ્યા છે, એમાં તથ્યના કારમાં બેઠેલા મિત્રોનો પણ […]

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ, તથ્યને 3 દિવસના રિમાન્ડ, પ્રજ્ઞેશ પટેલને 14 દિવસની જ્યુડિ,કસ્ટડી

અમદાવાદઃ શહેરના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરી 9 લોકોને મોતને ઘાટ ઉતારનારા જેગુઆર કારના ચાલક તથ્ય પટેલને અમદાવાદ જિલ્લા કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટ રૂમમાં પણ જવાની જગ્યા ન હતી. કોર્ટરૂમ ખીચોખીચ ભરેલો હતો. કોર્ટ પરિસરમાં પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે કોરિડોર બનાવીને આરોપી તથ્ય પટેલને કોર્ટ પરિસરના આઠમા માળે હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code