ઈસ્લામ અને મુસ્લમાનો ઉપર અત્યાચારના નામે પાકિસ્તાનમાં યુવાનોને બનાવાય છે આતંકવાદી
દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી લશ્કર-એ-તૈયબાના પકડાયેલા એક આતંકવાદીની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં છે. પાકિસ્તાનમાં ગરીબીનો ફાયદો ઉઠાવીને નાણાની લાલચ અને ઈસ્લામ તથા મુસ્લમાનો ઉપર અત્યાચારના નામે ગરીબ યુવાનોને આતંકવાદી બનાવવામાં આવતા હોવાનો ચોંકાવનારો ખુલાસો આતંકવાદીની પૂછપરછમાં થયો છે. એટલું જ નહીં પકડાયેલા આતંકવાદી અને તેના ગ્રુપને પાકિસ્તાનની સેનાના જવાનોએ હથિયારોની તાલીમ આપી હતી. આમ કાશ્મીરના નામે […]


