1. Home
  2. Tag "Islamic countries"

મુસ્લિમ દેશોમાં હિંદુ મેજીક, અબુધાબી બાદ વધુ એક ઈસ્લામિક દેશમાં થશે મંદિર નિર્માણ

નવી દિલ્હી: અબુધાબીમાં હિંદુ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા એટલે કે બીએપીએસ વધુ એક મોટી યોજના પર કામ કરી રહી છે. ખાડી દેશ બહરીનમાં એક ભવ્ય મંદિર બનાવવાની તૈયારી થઈ રહી છે. બીએપીએસ ગુજરાતના એક પદાધિકારીએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યુ છે કે બહરીનના શાસકને ક્ષેત્રમાં સ્વામીનારાયણ મંદિરના […]

ગાઝા પટ્ટીના શરણાર્થીઓ મામલે ઈસ્લામિક દેશો સામે અમેરિકાના નિક્કી હેલીના આકરા પ્રહાર

નવી દિલ્હીઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવનાર નિક્કી હેલીએ ઈસ્લામિક દેશો પર આકરા પ્રહાર કરતા આરોપ લગાવ્યો છે કે, તેઓ ગાઝાથી સ્થળાંતર કરી રહેલા શરણાર્થીઓ માટે પોતાના દેશના દરવાજા ખોલતા કેમ નથી. આટલું જ નહીં, હેલીએ ઈરાન સાથે પરમાણુ કરાર કરવા બદલ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેન પર પણ […]

ભારતના ઈસ્લામિક દેશો સાથેના સંબંધ મામલે PM મોદીની પ્રશંસા કરતા કોંગ્રેસના નેતા શશી થરૂર

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસંશા કરી હતી. તેમણે ઇસ્લામિક દેશો સુધી પહોંચવા બદલ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની પણ પ્રશંસા કરી હતી. થરૂરના જણાવ્યા અનુસાર, મોદી સરકારના શાસનમાં ઇસ્લામિક દેશો સાથે ભારતના સંબંધો સુધર્યા છે. આ સાથે તેમણે કેન્દ્ર સરકારની વિદેશ નીતિની પણ પ્રશંસા કરી છે. તિરુવનંતપુરમના સાંસદ […]

હવે ઈસ્લામિક દેશના સંગઠને  હિજાબ વિવાદ મામલે  ટાપસી પુરી – ભારતે મૂહતોડ જવાબ આપીને તેમની બોલતી બંધ કરી

ઈસ્લામિક દેશઓનું સંગઠન હિજાબ વિવાદ મામલે વચ્ચમાં ખાબક્યું ભારતે તેમને આપ્યો આકરો જવાબ   દિલ્હીઃ- દેશના રાજ્ય કર્ણાટકમાં ચાલી રહેલો હિજાબ વિવાદ વિશ્વસ્તરે ચર્ચાનો વિષય બની રહ્યો છે , આંતરાષ્ટ્રીય સ્તરે પણ હિજાબ વિવાદ મામલે પ્રતિક્રિયાઓ મળી રહી છે, કર્ણાટકની શાળાઓ અને કોલેજોમાં હિજાબ પહેરવાની પરવાનગી ન આપવાના વિવાદે આંતરરાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કરી લીધું છે. […]

ધર્મ પરિવર્તન રેકેટઃ આરોપીઓને ઈસ્લામિક દેશોની સાથે કેનેડાથી થયું હતું ફન્ડીંગ

દિલ્હીઃ ઉત્તરુપ્રદેશના ગાઝિયાબાદમાં ગેરકાયદે ધર્મ પરિવર્તન પ્રકરમમાં એટીએસની તપાસમાં રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન એટીએસની ટીમે ઉમર ગૌતમ અને કાઝી જહાંગીર આલમ સાથે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય 3 આરોપીઓની ધરપકડ કરી હતી. એટલું જ સમગ્ર રેકેટના તાર કેનેડા અને કતાર સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીએ પ્રશાંતકુમારએ જણાવ્યું હતું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code