1. Home
  2. Tag "Israel"

પાકિસ્તાનના પૂર્વ PM નવાઝ શરીફના જમાઈએ ભારત અને ઈઝરાયલને પરમાણુ હુમલાની આપી ધમકી

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને લઈને દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. મોટાભાગના ઈસ્લામિક દેશો આતંકવાદી સંગઠન હમાસને સમર્થન આપી રહ્યાં છે. જ્યારે હમાસના હુમલાના વિરોધમાં ભારત અને અમેરિકા સહિતના દેશોએ ઈઝરાયલને સમર્થન આપ્યું છે. બીજી તરફ હમાસના ખાતમાની પ્રતિજ્ઞા સાથે ઈઝરાયલની સેના ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણા ઉપર સતત હવાઈ હુમલા કરવામાં આવી […]

ઈઝરાયલ ઉપર આતંકી સંગઠન હમાસના હુમલામાં 45 દેશના 160 નાગરિકોના થયા મોત

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર હમાસના આતંકવાદીઓએ કરેલા હુમલા બાદ ઈઝરાયલે પણ હમાસ સામે સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે. ઈઝરાયની સેના હાલ ગાઝા પટ્ટી ઉપર હમાસના ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે. બીજી તરફ આતંકવાદી સંગઠન હમાસ પણ ગાઝા પટ્ટીના નાગરિકોને ઢાલ બનાવીને ઈઝરાયલ ઉપર રોકેટથી સતત હુમલા કરી રહ્યું છે. દરમિયાન હમાસના હુમલામાં અત્યાર સુધીમાં ઈઝરાયલના […]

હમાસની સાથે હવે ઈઝરાયલે આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના ઠેકાણા ઉપર શરુ કર્યા હવાઈ હુમલા

નવી દિલ્હીઃ ઇઝરાયેલ પર હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ બંને પક્ષો વચ્ચે સંઘર્ષ ચાલુ છે. હમાસ દ્વારા ગાઝા પટ્ટીના અલગ-અલગ સ્થળોએથી ઈઝરાયેલ પર હજુ પણ રોકેટ હુમલા ચાલુ છે, ત્યારે ઈઝરાયેલની વાયુસેનાએ સમગ્ર વિસ્તાર પર બોમ્બમારો ચાલુ રાખ્યો છે. આ યુદ્ધમાં બંને તરફથી અત્યાર સુધીમાં 4000 થી વધુ લોકોના મોત થયા છે. દરમિયાન, ઇઝરાયલે […]

ગાઝા હુમલાને લઈને બાઈડેને પોતાના મિત્ર દેશ ઈઝરાયેલને આપી આ મોટી સલાહ

દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ પર મોટી મોટી વાતો કહી છે. બાઈડેને કહ્યું કે હમાસ અને ઇઝરાયેલ બંનેએ એકબીજા પર હુમલો કર્યો છે, પરંતુ તેમના હુમલામાં તફાવત છે. તેમણે ઈઝરાયેલના હુમલાને યોગ્ય ઠેરવતા હમાસના હુમલાને બર્બર ગણાવ્યો હતો. જો કે તેણે આડકતરી રીતે ઈઝરાયેલને ચેતવણી પણ આપી છે. બાઈડેને પોતાના જ મિત્ર વિરુદ્ધ […]

ઈઝરાયેલથી ભારતીય નાગરિકોનો ચોથો જથ્થો દિલ્હી પહોંચ્યો

દિલ્હી: ઈઝરાયલ-હમાસ સંઘર્ષ વચ્ચે ભારતીય નાગરિકોની સુરક્ષિત વાપસી માટે મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલું ઓપરેશન અજય આજે ચોથા જથ્થા સાથે દિલ્હી પહોંચી ગયું છે. ઇઝરાયેલ છોડવા ઇચ્છુક 274 ભારતીય નાગરિકોનું એક જૂથ શનિવારે એક વિશેષ ફ્લાઇટ દ્વારા નવી દિલ્હી પહોંચ્યું હતું.પોતાના દેશની ધરતી પર પગ મૂકતાની સાથે જ લોકોએ ભારત સરકારનો આભાર માન્યો હતો. […]

ઈઝરાયલના હવાઈ હુમલામાં હમાસના વધુ એક કમાન્ડરને ઠાર માર્યો

નવી દિલ્હીઃ ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ જણાવ્યું હતું કે 7 ઓક્ટોબરના હુમલામાં સામેલ હમાસ કમાન્ડર ઈઝરાયલી ફાઈટર પ્લેન્સ દ્વારા કરવામાં આવેલા હુમલામાં માર્યો ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી હમાસ દ્વારા ઉપયોગમાં લેવાતા ઓપરેશનલ હેડક્વાર્ટર પર હુમલા દરમિયાન આ કમાન્ડર પણ માર્યો ગયો હતો. “હુમલા દરમિયાન, IDF યુદ્ધ વિમાનોએ મેરાદ અબુ મેરાદને મારી નાખ્યો છે, […]

ગાઝામાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત, ઈઝરાયલના સંચારમંત્રી એ આપ્યા નિર્દેશ, અત્યાર સુધી 3,000થી વધુ લોકોનો મોત

દિલ્હીઃ ઈઝરાયલ અમે હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને અત્યાર સુધઘી 3 હજારથી વઘુ લોકોના મોતના ,માચાર છે,. ત્યારે હવે ગાઝામાં ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંઘધ મૂકવામાં આવ્યો છે ઈઝરાયલના સંચાર મંત્રીના નિર્દેશ બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે વીજળી, પાણી અને ઈંધણની સપ્લાય બાદ ઈઝરાયેલે હવે ગાઝામાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે. […]

ઓપરેશન અજય હેઠળ ઈઝરાયલથી ભારતીયોનો બીજો જથ્થો દિલ્હી પહોંચ્યો, 235 લોકો વતન પરત ફર્યા

દિલ્હી- ઈઝરાયલ હમાસ વચ્ચે ચાલી રહેલી યુદ્ધની સ્થિતિને જોતા ભારતે ઈઝરાયલમાં ફસાયેલા પોતાના નાગરિકો માટે ઓપરેશન અજય શરુ કર્યું છે, આ અંતર્ગત ગઈકાલે ભારતીયોને લઈને પહેલું વિમાન દિલ્હી પહોંચ્યું હતું ત્યારે હવે આજરોજ ઈઢરાયલથી 235 લોકોનો બીજો જથ્થો દિલ્હી આવી પહોંચ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોની બીજી બેચ શનિવારે નવી દિલ્હી પહોંચી હતી. […]

ગાઝા પટ્ટીમાં રહેતા લોકોને સ્થળ ખાલી કરવા માટે ઈઝરાયલની સૂચના

જીનેવાઃ ઈઝરાયલ પર હમાસના હુમલા બાદ હવે ઈઝરાયલએ જવાબી કાર્યવાહી શરૂ કરી હતી. હમાસ અને ઈઝરાયલ વચ્ચે સાતેક દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. તેમજ ધીમે-ધીમે ઈઝરાયલ તરફથી આ યુદ્ધ વધારે તેજ બની રહ્યું છે. દરમિયાન સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું હતું કે, ગાઝા પટ્ટીમાં લગભગ 4.23 લાખથી વધારે પોતાના ઘર છોડીને ભાગવા મજબુર બન્યાં છે. બીજી તરફ […]

ઓપરેશન અજય અંતર્ગત 212 ભારતીયોને ઈઝરાયલથી ભારત લાવવામાં આવ્યા

દિલ્હી: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકાર દ્વારા ઓપરેશન અજય ચલાવવામાં આવી રહ્યું છે. આ ઓપરેશનની પહેલી ફ્લાઈટ દિલ્લી આવી છે જેમાં 212 ભારતીયોને ઈઝરાયલથી ભારત લાવવામાં આવ્યા છે. વધુ જાણકારી અનુસાર ઈઝરાયેલના સમય અનુસાર ભારતીય નાગરિકોથી ભરેલી આ ફ્લાઈટ બેન ગુરિયન એરપોર્ટ પરથી રાત્રે 9 વાગે ઉડાન ભરી હતી. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code