લક્ષદ્વીપમાં દરિયાના પાણીને પીવાલાયક બનાવવાનો પ્લાન્ટ ઈઝરાયલ સ્થાપિત કરશે
નવી દિલ્હીઃ માલદીવની સાથે પર્યટનને લઈને શરૂ થયેલા સોશિયલ મીડિયા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલે કહ્યું છે કે તે આવતીકાલથી લક્ષદ્વીપમાં ડિસેલિનેશન (સમુદ્રના પાણીને પીવાલાયક બનાવવા) કાર્યક્રમ શરૂ કરશે. તેનાથી ટાપુઓમાં પ્રવાસનને વેગ મળશે. ઇઝરાયેલના ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે, કાર્યક્રમ શરૂ કરવા માટે […]


