1. Home
  2. Tag "Israeli software Pegasus"

પેગાસસ સોફ્ટવેર ખરીદ્યું છે કે નહીં? સરકાર આપે જવાબ: રાહુલ ગાંધી

પેગાસસ મુદ્દે રાહુલ ગાંધીએ સરકાર પર કર્યો વાર ભારત સરકાર જવાબ આપે કે પેગાસસ ખરીદ્યું છે કે નહીં? પેગાસસ હથિયારનો ઉપયોગ ભારતના લોકો પર કરવામાં આવી રહ્યો છે નવી દિલ્હી: હાલમાં સંસદના ચોમાસું સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા પેગાસસ જાસૂસી વિવાદ, કૃષિ કાયદા સહિતના મુદ્દાઓ પર હોબાળો મચી રહ્યો છે. સંસદમાં કેન્દ્ર સરકારને ઘેરવા માટે વિપક્ષી […]

Pegasus Project: કેટલાક લોકો દેશની છબી ખરડવાનો પ્રયાસ કરી રહ્યા છે: રવિશંકર પ્રસાદ

કોંગ્રેસના પેગાસસ પ્રોજેક્ટને લઇને કથિત આરોપ પર ભાજપનો જવાબ પેગાસસ પ્રોજેક્ટના દરેક આરોપો પાયાવિહોણા છે કોંગ્રેસ પાર્ટીનો ઇતિહાસ હંમેશાથી પાયાવિહોણા આરોપ લગાવવાનો રહ્યો છે નવી દિલ્હી: આજે શરૂ થયેલા સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષોએ પેગાસસ પ્રોજેક્ટને લઇને સરકારને ઘેરી હતી અને હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસે પણ સરકાર પર પેગાસસ પ્રોજેક્ટને લઇને આરોપ લગાવ્યા હતા. આ […]

ઈઝરાયલના પેગાસસ સોફ્ટવેર દ્વારા દેશના 300થી વધુ નેતાઓ,પત્રકારોની જાસૂસીનો દાવો

પેગાસસ સોફ્ટવેરથી 300 થી વધુ ભારતીય લોકોની જાસૂસીનો દાવો જેમાં અનેક નામાંકીત નેતાઓ સહીત પત્રકારોનોન સમાવેશ જો કે ભારત સરકારે આ દાવો નકાર્યો   દિલ્હીઃ ઇઝરાઇલી કંપની એનએસઓના પેગાસસ સોફ્ટવેરથી ભારતમાં 300 થી વધુ પ્રમાણિત ફોન નંબરોને કથિત રૂપે હેક કરવામાં આવ્યા હતા. જેમાં બે  હાલના બે કેન્દ્રીય પ્રધાનો, ત્રણ વિપક્ષી નેતાઓ, 40 થી વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code