1. Home
  2. Tag "IT raids"

સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનના નિવાસસ્થાન ઉપર આઈટીના દરોડોમાં ખજાનો મળ્યો

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના સિનિયર નેતા આઝમ ખાનના નિવાસ સ્થાન ઉપર આવકવેરા વિભાગે વ્યાપક દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન આવકવેરા વિભાગને કુબેરનો ખજાનો મળી આવ્યો હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં કેટલાક વાંધાજનક દસ્તાવેજ પણ મળી આવ્યાં છે. આવકવેરા વિભાગના દરોડાના આંતે કરોડોની કરચોરી પકડાવવાની શકયતા છે. સમાજવાદી પાર્ટીના નેતા મોહમ્મદ આઝમ ખાનના ઘર […]

અમદાવાદ અને કચ્છમાં સ્ટીલ કંપનીઓ પર 18 સ્થળો આઈટીના સાગમટે દરોડા

અમદાવાદઃ રાજ્યમાં ઈન્કમટેક્સ વિભાગે  માર્ચ એન્ડિંગ પહેલા  ટેક્સ આવકનો ટાર્ગેટ પુરો કરવા માટે  કરચોરો સામે સર્ચની કામગીરી હાથ ધરી છે. ઈન્કમટેક્સ વિભાગે અમદાવાદ તેમજ કચ્છમાં સ્ટીલના બિઝનેસ સાથે સંકળાયેલા વેપારીઓના 18 સ્થળે સાગમટે દરોડા પાડ્યા હતા. દરોડા અને સર્ચની કાર્યવાહી મંગળવારે વહેલી સવારે હાથ ધરવામાં આવી હતી. મોડી રાત સુધી ચાલેલા દરોડામાં ઈન્કમટેક્સના 100થી વધુ […]

લોકોની મદદે આવીને રિયલ હિરો બનેલા એક્ટર સોનુ સૂદના ઘરે આઈટીના દરોડા- સોશિયલ મીડિયા પર ફેંસ આવ્યા સપોર્ટમાં, #sonusood ટ્રેન્ડ

સોનુ સૂદના ઘરે આઈટીના દરોડા પડ્યા સોશિયલ મીડિયા પર ફેંસ આવ્યા સપોર્ટમાં થોડા દિસો પહેલા સીએમ કેજરીવાલને મળ્યા હતા મુંબઈઃ- જાણતી એક્ટર સોનુ સૂદ અભિનેતા તરીકે તો લોકોના પ્રિય છે જ પરંતુ જે રીતે કોરોનાકાળમાં લોકડાઉનના સમયે  લોકોની મદદ કરીને તે રિયલ હિરો બન્યા છે, ત્યારે વિતેલા દિવસે તેમના ઘરે આઈડીને રેડ પડી હતીત્યારથી સોનુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code