1. Home
  2. Tag "IT Sector"

IT પોલિસીની અમલવારી કરી આઈટી ક્ષેત્રમાં ગુજરાતને ટોચ પર લઈ જવાનો સરકારનો ધ્યેય

અમદાવાદઃ રાત્રે અમદાવાદમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રના IT પ્રોફેશનલ્સની સમિટ યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે IT પોલિસીની અમલવારી કરી IT ક્ષેત્રમાં ગુજરાતને ટોચ પર લઈ જવાનો ગુજરાત સરકારનો ધ્યેય છે. આ સાથે તેમણે ડિજિટલ સશક્તિકરણ સંકલ્પને સાકાર કરવાની પણ વાત કહી. તેમણે ઉમેર્યું હતું કે ડિજિટલ ક્રાંતિને કારણે લોકોનું જીવનધોરણ બદલાયું છે. […]

આ વર્ષે લાખોની સંખ્યામાં લોકોને આઈટી સેક્ટરમાં મળી શકે છે નોકરી

આઈટી ફિલ્ડમાં મળી શકે છે લાખો લોકોને નોકરી ખાનગી સ્ટાફિંગ સોલ્યુશન કંપનીએ કર્યો દાવો ટાટા જેવી મોટી કંપનીમાં મળી શકે છે નોકરી મુંબઈ : કોરોના વાયરસના કારણે લાખોની સંખ્યામાં લોકોની નોકરી જતી રહી છે. કેટલાક લોકો બેરોજગાર પણ થયા છે ત્યારે ખાનગી સ્ટાફિંગ સોલ્યુશન દ્વારા મહત્વની વાત કહેવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું કે, આ […]

કોરોના કાળ દરમિયાન IT સેક્ટરમાં નોંધાઇ હકારાત્મક વૃદ્વિ

કોરોના સમયગાળા દરમિયાન દેશનું IT સેક્ટર પોઝિટિવ પરિધમાં રહ્યું વર્તમાન નાણા વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં આ ક્ષેત્રએ વાર્ષિક ધોરણે 5.20 ટકાની વૃદ્વિ હાંસલ કરી 165 આઈટી કંપનીઓનું વેચાણ ઓક્ટોબરથી ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં રૂપિયા 1,05,724 કરોડ રહ્યું નવી દિલ્હી: કોરોના સમયગાળા દરમિયાન પણ દેશનું આઇટી સેક્ટર પોઝિટિવ પરિધમાં રહ્યું છે અને વર્તમાન નાણા વર્ષના ત્રીજા ત્રિમાસિક […]

કોરોનાની મહામારી વચ્ચે પણ ભારતના ટેક્નોલોજી સેક્ટરમાં 38 અબજ ડોલરનું જંગી રોકાણ

કોરોના સંકટકાળ દરમિયાન ભારતનું આઇટી સેક્ટર સૌથી ઓછું પ્રભાવિત ગત 6 મહિના દરમિયાન ભારતની ટેક્નોલોજી કંપનીઓમાં 38 અબજ ડોલરનું મૂડીરોકાણ આવ્યું કોરોના સંકટકાળ દરમિયાન પણ IT સેક્ટર રોકાણ આકર્ષવામાં સફળ નવી દિલ્હી: કોરોના મહામારીના સંકટકાળ દરમિયાન મોટા ભાગના સેક્ટરને આર્થિક રીતે ઓછું કે વધુ નુકસાન થયું છે પરંતુ જો કોઇ સેક્ટર સૌથી ઓછું પ્રભાવિત થયું […]

ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળતા IT સેક્ટરમાં 2 આંકડાની વૃદ્વિ થવાની સંભાવના

કોવિડ-19ને કારણે ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના વિકાસ પર ભાર આ જ કારણોસર આઇટી કંપનીઓમાં ચમક વધી રહી છે આઇટી શેર્સમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે એક તરફ કોરોનાનો કહેર ભલે યથાવત્ હોય પરંતુ સામે માર્કેટમાં પણ તેજી જોવા મળી રહી છે અને ખાસ કરીને આઇટી સેક્ટરમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત સપ્તાહે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code