PM મોદી ઇટલીના પ્રવાસે, G-20 તેમજ કોપ-26માં પણ ભાગ લેશે
પીએમ મોદી આજથી 5 દિવસની વિદેશ યાત્રાએ ઇટલીના જી-20 સમિટમાં ભાગ લેશે તે ઉપરાંત કોપ-26ની બેઠકમાં પણ ઉપસ્થિત રહેશે નવી દિલ્હી: અમેરિકાના પ્રવાસ બાદ પીએમ મોદી આજથી ઇટલીના 5 દિવસના પ્રવાસ પર છે. પીએમ મોદી જી-20 સમિટમાં ભાગ લેવા માટે ઇટાલી પહોંચ્યા છે. પીએમ મોદી 29થી 31 ઑક્ટોબર સુધી રોમમાં રહેશે. G-20ની બેઠક યોજાવા જઇ […]