1. Home
  2. Tag "Jack ma"

ચીનના અરબપતિ અલીબાબા ગ્રૂપના સહ-સ્થાપક જેક માએ દૂતાવાસને જાણકર્યા વિનાજ અચાનક પાકિસ્તાનની કરી મુલાકાત

  દિલ્હીઃ- ચીન અને પાકિસ્તાન બન્ને ભારતના વિરોધી દેશ રહ્યા છે સતત કોીને કોી બાબતને લઈને તેઓ ભારત સાથેના સંબંધને બગાડતા આવ્યા છે ત્યારે બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી ચીન પાકિસ્તાનને સહયોગ કરી રહ્યું છે આવી સ્થિતિમાં હવે ચીનના અરબોપતિ એવા અલીબાબાના સહ-સ્થાપક જેકમાએ અચાનક પાકિસ્તાનની મુલાકાત લઈને સૌ કોઈને ચૌંકાવ્યા છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બોર્ડ […]

અંતે જૈક માનો પતો લાગ્યો, હોંગકોંગમાં બિઝનેસ પાર્ટનર સાથે જોવા મળ્યા

અલિબાબા કંપનીના સ્થાપક જૈક મા એક વર્ષ પછી દેખાયા જૈક મા હવે હોંગકોંગમાં દેખાયા ગત વર્ષે તેઓ ગાયબ થયા હતા નવી દિલ્હી: અલિબાબા કંપનીના સ્થાપક જૈક મા છેલ્લા એક વર્ષથી ગુમ થઇ ગયા હતા. તેમના ગાયબ થવા પાછળ સમગ્ર વિશ્વમાં અનેક અટકળો થઇ રહી હતી તેમજ લોકો ચીનની સરકારની આલોચના પણ કરી રહ્યા હતા. લોકોને […]

ગાયબ થયેલા ચીની ઉદ્યોગપતિ જેક મા અચાનક સામે આવ્યા, આપ્યું આ નિવેદન

અનેક મહિનાથી ગાયબ ચીનના ધનિક જેક મા અચાનક દુનિયાની સામે આવ્યા ગ્લોબલ ટાઇમ્સે જેક માનો એક વીડિયો પ્રકાશિત કર્યો છે કોરોના વાયરસની નાબૂદી બાદ આપણે ફરી મળીશું: જેક મા બીજિંગ: ચીનના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ અને ઉદ્યોગપતિ જેક મા છેલ્લા કેટલાક મહિનાથી ગાયબ રહ્યા બાદ અચાનક દુનિયા સામે આવ્યા છે. દુનિયામાં સતત વધતા દબાણ બાદ […]

ચીની અબજપતિ જૈક મા છેલ્લા બે મહિનાથી છે ગુમ, કંપનીની વિરુદ્વ કાર્યવાહી ચાલુ

ચીની ઉદ્યોગપતિ જૈક મા છેલ્લા 2 મહિનાથી કોઇ સાર્વજનિક કાર્યક્રમમાં જોવા નથી મળ્યા જૈક માના આ પ્રકારના ગાયબ થવા પર અનેક પ્રકારની આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે તેઓએ કરેલી ટીકાથી તેઓ કોમ્યુનિસ્ટ પાર્ટીના નિશાન પર આવી ચૂક્યા છે બીજિંગ: ચીની ઉદ્યોગપતિ જૈક મા છેલ્લા 2 મહિનાથી કોઇપણ પ્રકારના સાર્વજનિક કાર્યક્રમમાં જોવા નથી મળ્યા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code