1. Home
  2. Tag "jaggery"

ગુજરાતમાં ગોળના 500 જેટલા રાબડામાં 30 લાખ ડબ્બાનું ઉત્પાદન થયું, 35 દિવસમાં સીઝન પૂર્ણ થશે

અમદાવાદઃ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રમાં સોરઠ પંથકમાં જ્યાં શેરડીનું વધુ ઉત્પાદન થાય છે. ત્યાં દેશી ગોળ બનાવવાની ઠેર ઠેર રાબડા જોવા મળે છે. હાલ દેશી ગોળની સીઝન મધ્યાહને પહોંચી છે. મોટાં ભાગનાં રાબડાંઓમાં અત્યારે ગોળ બનાવવાનો ધમધમાટ ચાલી રહ્યો છે. આશરે 60 ટકા જેટલી સીઝન પૂરી થઇ ચૂકી છે. જોકે હજુ દોઢેક […]

શિયાળામાં ગોળ ગુણકારી પણ ગોળ અસલી છે કે નકલી કઈ રીતે ઓળખશો જાણો

ગોળની સાચી કરો પરખ અસલી છે કે નકલી જાણો આ રીતે હાલ શિયાળો ચાલી રહ્યો છે આ ઋતુમાં મોટા પ્રમાણમાં લોકો ગોળ ખાતા હોય છએ જો કે ઘણી વખત ગોળમાં પણ ભેળસેળ આવતી હોય છે આ સ્થિતિમાં તમારે પણ જાણવું જરુરી બને છે કે ગોળ અસલી છે કે નકલી તે કઈ રીતે ઓળવો, ક્યારેક ગુણકારી […]

ગરમ દૂધમાં ગોળ ભેળવીને પીવાથી થશે અનેક સ્વાસ્થ્ય લાભ,પરંતુ આ લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ

શિયાળાની ઋતુએ દસ્તક આપી દીધી છે.આ ઋતુમાં અનેક રીતે નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે શરીર અનેક રોગોથી ઘેરાવા લાગે છે.એવામાં, નિષ્ણાતો ફક્ત તે જ વસ્તુઓ ખાવાની ભલામણ કરે છે જેની તાસીર ગરમ હોય.ગોળ પણ ગરમ તાસીરમાંથી એક છે.ઘણા લોકો દૂધમાં ગોળ મિક્સ કરીને પીવે છે, પરંતુ શું આ દૂધનું સેવન કરવું ફાયદાકારક છે.આજે અમે તમને તેના […]

ગોળમાંથી બનેલી ચા પીવાની આદત હોય તો બંધ કરી દેજો,નહીં તો થઈ જશે ભારે નુક્સાન

ચા પીવાની આદત સારી છે કે ખોટી તેના વિશે તો આજ સુધી કોઈ સટીક જવાબ મળ્યો નથી, પણ આજે પણ કેટલાક કામની શરૂઆત ચા પીવાથી થાય છે અથવા કેટલીક મીટિંગની શરૂઆત ચા પીવાથી શરૂ થાય છે. પણ કેટલાક જાણકારોના અનુસાર ચા પીવાથી શરીરને નુક્સાન પણ થાય છે અને ગોળમાંથી બનેલી ચા તો કોઈ પણ કિંમતે […]

ગોળ સંબંધિત આ જ્યોતિષીય ઉપાયોને અપનાવો, સ્થાયી સંપત્તિ સિવાય થશે આ લાભો

ગોળ સંબંધિત આ જ્યોતિષીય ઉપાયોને અપનાવો સ્થાયી સંપત્તિ સિવાય મળશે આ લાભો પણ અને તમામ પરેશાનીઓ થશે દૂર જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે સામાન્ય રીતે દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રયાસમાં લાગેલી હોય છે. ક્યારેક લાખો પ્રયત્નો કરવા છતાં પણ વ્યક્તિ જીવનમાં જે શોધે છે તે બધું જ નથી મળતું. તે આ વિચારમાં જીવે છે […]

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શેરડીના સારી આવકને લીધે 33 લાખ ડબા ગોળનું ઉત્પાદન થયું

રાજકોટઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં શેરડીનું સારૂએવું ઉત્પાદ થાય છે. જે વિસ્તારોમાં શેરડીનું વધુ ઉત્પાદન થાય છે. તે વિસ્તારોમાં દેશી ગોળના રાબડાં બનાવીને ખેડુતો દેશી ગોળનું ઉત્પાદન કરી રહ્યા છે. આ વર્ષે શેરડીની ઉપલબ્ધિ સારી હોવાથી ઉત્પાદન જળવાયું છે એટલે ભાવ ગયા વર્ષ કરતા થોડાં નીચાં છે. જોકે બહારના રાજ્યોમાં ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં […]

વજન ઘટાડવા માટે ડાયટમાં સામેલ કરો આ વસ્તુ

વજન ઘટાડવા માટે ડાયટની રાખો સંભાળ ડાયટમાં ગોળ અને કિસમિસને કરો સામેલ  ગોળ-કિસમિસ અનેક પોષક તત્વોથી ભરપૂર વજન ઘટાડવા માટે ડાયટની સંભાળ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. હેલ્ધી ફૂડનું સેવન કરવાથી તમે સ્વસ્થ અને ફીટ રહો છે. વજન ઓછું કરવા માટે તમે ઘણા પ્રકારનાં ખોરાકનો ઉપયોગ કરો છો. તેમાં સ્મુધિથી લઈને પ્રોટીન બાર સુધીની દરેક […]

શિયાળામાં ગોળ કરે ગુણ – જાણો ગોળ ખાવાના અનેક ફાયદાઓ

ગોળ ખાવાથી શરીરમાંતાજગી રહે છે શિયાળું પાકમાં ગોળની હાજરી મહત્વની સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં ગરમ વસ્તુઓનું સેવન ખાસ કરીને લોકો કરતા હોય છે, એમ જોવા જઈએ તો શિયાળામાં બનતા દરેક પાકમાં ગોળ ઉમેરવામાં આવે જ છે,ગોળ વગરનો પાક નકામો અમ કહેવાય છે કારણ કે કોઈ પણ પાક ભારે હોય છે તેને પચાવવા માટે ગોળની ભૂમિકા […]