સુરતમાં જૈન સમાજની મૌન રેલી, વિહાર કરતા સાધુ-સાધ્વીજીને સુરક્ષા આપવાની માગ
સુરત, 29 મે, 2026 : Silent rally of Jain community જૈન સમાજના સાધુ-સંતો સાધ્વીજીઓ વહેલી સવારે પગપાળા વિહાર કરતા વાહન અકસ્માતનો ભોગ બનીને કાળધર્મ પામી રહ્યા છે. તાજેતરમાં ચોટિલા પાસે હાઈવે પર પદવિહાર કરતી વખતે અકસ્માતમાં એક જૈન મુનિ કાળધર્મ પામ્યા હતા. આ ઉપરાંત મધ્યપ્રદેશના રેવા નજીક પણ આવો જ બનાવ બન્યો હતો. દેશમાં અહિંસા, […]


