1. Home
  2. Tag "Jammu Kashmir news"

કઠુઆમાં પાકિસ્તાની ડ્રોન દેખાયું, પ્રજાસત્તાક દિવસે હાઈ એલર્ટ

નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2026: આજે જ્યારે સમગ્ર દેશ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ડૂબેલો છે, ત્યારે સરહદ પારથી પાકિસ્તાને ફરી એકવાર પોતાની નાપાક હરકત કરવાનો પ્રયાસ કર્યો છે. જમ્મુ-કાશ્મીરના કઠુઆ સેક્ટરમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક એક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન જોવા મળતા સુરક્ષા એજન્સીઓ સાબદી બની ગઈ છે. પ્રજાસત્તાક દિવસના સંવેદનશીલ અવસરને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળો પહેલાથી […]

જમ્મૂ કાશ્મીર: સોપોરમાં નગર પરિષદની ઑફિસ પર આતંકી હુમલો, કાઉન્સિલરનુ મોત, પોલીસકર્મી શહીદ

જમ્મૂ કાશ્મીરના બારામુલા જીલ્લામાં નગર પરિષદની ઓફિસ પર આતંકી હુમલો આ આતંકી હુમલામાં એક કાઉન્સિલરનું મોત અને એક પોલીસકર્મી થયા શહીદ નગર પરિષદની ઓફિસમાં કાઉન્સિલરોની બેઠક દરમિયાન આ આતંકી હુમલો થયો નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના બારામુલા જીલ્લાના સોપોરમાં આતંકીઓએ નગર પરિષદની ઓફિસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક કાઉન્સિલરનું મોત થયું છે. આ હુમલામાં […]

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા દસ દિવસમાં મળી બીજી સુરંગ – પાનસરમાં પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી

જમ્મુ કાશ્મીરમાં મળી વધુ એક સુરંગ છેલ્લા 10 દિવસમાં આ બીજી સુરંગની ભાળ મેળવી સુરક્ષાદળોએ 150 મીટર લાંબી અને 30 ફૂટ ઊંડી સુરંગ શોધી દિલ્હીઃ-સીમા સુરક્ષા દળોને શનિવારના રોજ જમ્મુ-કાશ્મીરના હિરાનગરમાં પાનસર ખાતે એક સુરંગ મળી આવી છે. તેની લંબાઈ 150 મીટર હોવાનું જણાઈ રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાની ગુપ્તચર વિભાગ દ્વારા આતંકવાદીઓને ભારતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code