આતંકવાદ ફેલાવનાર સિંધુ જળ કરારના ફાયદાની આશા ન રાખે: ભારત
નવી દિલ્હી, 19 જૂન 2026: સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ભારતે પાકિસ્તાનને આકરા શબ્દોમાં ફટકાર લગાવી છે. ભારતે વર્ષ 1960ના ‘સિંધુ જળ કરાર’ને વર્તમાન સમય પ્રમાણે જૂનો અને અપ્રાસંગિક ગણાવ્યો છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જે દેશ આતંકવાદને પોતાની સત્તાવાર સરકારી નીતિ તરીકે વાપરે છે, તે મિત્રતા અને સહયોગના ફાયદાની અપેક્ષા રાખી શકે […]


