જમ્મુ કાશ્મીરમાંથી 8 આતંકવાદીઓની થઈ ધરપકડ, વર્ષોથી ફરાર આતંકીઓને શોઘવામાં મળી સફળતા
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં સતત આતંકીઓની નજર રહેલી હોય છે તેઓ અહીની શાંતિ ભઁગ કરવાના પ્રયત્નમાં લાગેલા હોય છએ ત્યારે આજરોજ પોલીસ અને સેનાને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે વર્ષોથી ગાયબ 8 આતંકીો આજે ઝડપાયા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ-કાશ્મીરની તપાસ એજન્સી અને ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન વિભાગ દ્વારા એક વિશેષ ઓપરેશન દરમિયાન લાંબા સમયથી ફરાર આઠ આતંકવાદીઓની […]


