આજે 5મી ઓગસ્ટ એટલે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 અસરહીન થવાને 4 વર્ષ પુરા, જાણો આ અનુચ્છેદ નાબૂદ થતા શું થયા ફાયદા
વર્ષ 2019 નો એ દિવસ એટલે કે 5 મી ગોસ્ટનો દિવસ કે જ્યારે જમ્મુ કાશ્મીરને કેન્દ્રસાશિત પ્રદેશનો ખાસ દરજજો આપાવતી કલમ 370ને નાબૂદ કરવામાં આવી હતી આજે આ દિવસને 4 વર્ષ પુરા થયા છે.આ દિવસે જમ્મુ-કાશ્મીરને વિધાનસભા સાથેના કેન્દ્રશાસિત પ્રદેશ તથા લદ્દાખને અંદમાન નિકોબાર દ્વીપસમૂહની જેમ વિધાનસભા વગરના કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. કાશ્મીરીઓ […]