જંત્રીના સુચિત વધારાનો વિરોધ, અમદાવાદ સહિત અનેક શહેરોમાં રેલીઓ યોજાઈ
ક્રેડોઈ દ્વારા જ જંત્રી વધારાનો સખત વિરોધ, બિલ્ડરો બેનર્સ સાથે રસ્તાઓ પર ઉતર્યા, નવી જંત્રીથી મકાનોના ભાવમાં 30થી 40 ટકા વધારાની શક્યતા અમદાવાદઃ ગુજરાતમાં જંત્રીના સુચિત વધારાનો વિરોધ વધતો જાય છે. હવે ક્રોડોઈના નેજા હેઠળ બિલ્ડરો જંત્રીના સુચિત દર વધારાનો શખત વિરોધ કરી રહ્યા છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિત શહેરોમાં વિલ્ડરો દ્વારા રેલીઓ […]