1. Home
  2. Tag "Jasdan-Atkot Road"

રાજકોટના જસદણ-આટકોટ રોડ પર બન્ને બાજુએ બાવળના ઝૂંડથી વાહનચાલકો પરેશાન

રાજકોટઃ સૌરાષ્ટ્રના કેટલાક હાઈવે પર બન્ને બાજુએ બાવળોના ઝૂંડ જોવા મળતા હોય છે. બાવળોની ડાળીઓ રોડ પર આવી જતાં વાહનચાલકોને મુશ્કેલી પડતી હોય છે. જસદણ-આટકોટ ફોરલેન રોડ બન્યા બાદ જવાબદાર તંત્ર દ્વારા આજદિન સુધીમાં રોડને નડતરરૂપ બાવળો હટાવવા સહિતની કામગીરી કરવામાં આવી ન હોવાથી હાલ આ રોડ ઉપર ઠેરઠેર ગાંડા બાવળોનું જંગલ ફૂટી નીકળ્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code