1. Home
  2. Tag "Joe Biden"

અમિરીકામાં જો બાઈડન અને કમલા હેરિસનની  ‘ટાઈમ પર્સન ઓફ ઘ યર’ તરીકે પસંદગી

પર્સન ઓફ ધ યર’ તરીકે જોબાઈડન અને કમલા હેરિસની પસંદગી ત્રણ અન્ય ફાઇનલિસ્ટમાંથી પસંદ થઈ ડેમોક્રેટિક પાર્ટીની આ જોડી ન્યૂયોર્કઃ-અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ પદ પર  ચૂંટાયેલા કમલા હેરિસને ટાઇમ મેગેઝિન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. મેગેઝિન એ વર્ષ 2020 માટે તેમને ‘પર્સન ઓફ ધ યર’ તરીકે પસંદ કર્યા છે. ગુરુવારના રોજ […]

 રાષ્ટ્રપતિ જો બિડનની પાર્ટીમાં વધુ એક મૂળ ભારતીય અમેરિકી મહિલાનો થશે સમાવેશ- નીરા ટંડન સંભાળી શકે છે મહત્વનું પદ

 બિડનની પાર્ટીમાં વધુ એક મૂળ  ભારતીય અમેરિકી મહિલા   નીરા ટંડનને સંભાળી શકે છે પ્રમુખ પદ દેશની મહાસત્તા ગણાતા અમેરિકામાં તાજેતરમાં જ રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી યોજાઈ હતી, અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડન તેમની પાર્ટીમાં વધુને વધુ ભારતીય મૂળના લોકોને લેવાનુ કામ કરી રહ્યા છે. ભારતીય મૂળની કમલા હેરિસ નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ છે અને […]

અંતે ડોનાલ્ડ ટ્રમ્પે હાર સ્વીકારી, સત્તા ટ્રાન્સફરની પ્રક્રિયા શરૂ કરવા આપી મંજૂરી

અંતે ડોનાલ્ડ ટ્રમ્પે જો બાઇડેન સામે ચૂંટણીમાં પોતાની હાર સ્વીકારી ટ્રમ્પે સત્તા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપી જો બાઇડેનને પત્ર લખીને સત્તા ટ્રાન્સફરની પ્રક્રિયામાં સામેલ થવાનું આમંત્રણ વોશિંગ્ટન: અમેરિકામાં હાલમાં જ રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાઇ હતી જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જો બાઇડેન અમેરિકાના નવા […]

હવે WHOમાં ફરીથી સામેલ થશે અમેરિકા, પ્રેસિડેન્ટ ઇલેક્ટ જો બાઇડેને કરી જાહેરાત

અમેરિકામાં ચૂંટણી જીતેલા પ્રેસિડન્ટ ઇલેક્ટ જો બાઇડનની અગત્યની જાહેરાત અમેરિકા 20 જાન્યુઆરી બાદ અમેરિકા ફરીથી WHOમાં સામેલ થશે કોરોના સંક્રમણ સામે લડવા માટે WHOને સાથ-સહકાર આપવા અમે તૈયાર: WHO વોશિંગ્ટન: અમેરિકાની ચૂંટણીમાં વિજયી થયેલા પ્રેસિડેન્ટ ઇલેક્ટ જો બાઇડેને એક અગત્યની જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી છે કે તેમના 20 જાન્યુઆરીએ શપથ લીધા બાદ અમેરિકા […]

બિડેન સરકાર ભારત સાથે સંરક્ષણ-સુરક્ષા સમજૂતિને પ્રાથમિકતા આપશે

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેને ભારતનું કર્યું છે સમર્થન ભારત સાથે સંરક્ષણ-સુરક્ષા ક્ષેત્રે સમજૂતી બિડેન તંત્રની પ્રથમ પ્રાથમિકતા રહેશે ક્લીન એનર્જી અને ક્લાઇમેટ ચેંજ સહયોગ પણ બિડેન તંત્રની પ્રાથમિકતા રહેશે કેલિફોર્નિયા: અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેને અગાઉ પણ ભારતનું સમર્થન કર્યું છે. જો બિડેન રાષ્ટ્રપતિ તરીકેની સત્તા સંભાળે તે બાદ તેમની પ્રાથમિકતા ભારત […]

જો બાઇડેન-કમલા હેરિસથી ભારતને કેટલો ફાયદો થઇ શકે? આ 10 વાતો છે મહત્વની

વિશ્વના મહાસતાની કમાન જો બાઇડેનને હાથમાં આવે તે લગભગ નક્કી જો બાઇડેન કાર્યપદ્વતિમાં જૂના માર્ગે ચાલશે કે નવી રેખા ખેંચશે તે જોવું રસપ્રદ રહેશે જો બાઇડેનથી ભારતને કેટલો ફાયદો થશે તે જોવું પણ અગત્યનું રહેશે વોશિંગ્ટન: વિશ્વની મહાસતાની પ્રમુખપદની ચૂંટણીમાં જો બાઇડેનની જીત લગભગ પાક્કી થઇ ચૂકી છે. રાષ્ટ્રપતિ તરીકે જો બાઇડેન કાર્યપદ્વતિમાં જૂના રાષ્ટ્રપતિઓના […]

US ELECTIONS 2020: પેન્સિલવેનિયામાં જીત બાદ બિડેન પ્રમુખપદેથી એક પગલું દૂર

જો બિડેન વિશ્વની મહાસતાના પ્રમુખ બનવાની રેસમાં હવે એક પગલું દૂર બિડેને પેન્સિલવેનિયામાં લીડ મેળવીને તેમની પકડ મજબૂત કરી આ સાથે જ બિડેન વ્હાઇટ હાઉસની વધુ નજીક પહોંચી ગયા છે ન્યૂયોર્ક: જો બિડેન હવે વિશ્વની મહાસતાના પ્રમુખ બનવાની રેસમાં હવે એક જ પગલું દૂર છે. અમેરિકન મતદારોએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જાકારો આપ્યો છે. જો કે, […]

US ELECTIONS 2020 RESULTS: બાઇડેન જીતથી 6 પગલા દૂર, ઇતિહાસમાં સૌથી વધુ મત મેળવનારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીનું મતદાન પૂર્ણ હાલમાં મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે અત્યારસુધી બાઇડેનને 264 ઇલેક્ટોરલ વોટ મળી ગયા છે બાઇડેન હવે ચૂંટણીમાં જીતથી માત્ર 6 મત દૂર વોશિંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. હવે મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ઘણા રાજ્યોમાંથી વલણ તેમજ પરિણામ સામે આવી […]

US ELECTIONS 2020: પોલમાં બિડેન ટ્રમ્પ કરતાં મામુલી માર્જિનથી આગળ

અમેરિકામાં આગામી 3 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પદ માટે યોજાશે ચૂંટણી ચૂંટણી અગાઉ કોણ જીતશે તે અંગેના અનેક પોલ સામે આવી રહ્યા છે બોલ પ્રમાણે બિડેનના જીતવાના ચાન્સ 51 ટકા તો ટ્રમ્પના ચાન્સ 49 ટકા છે વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પ્રમુખ પદ માટેના બે પ્રબળ દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પ અને […]

બિડેનનો વાયદો, ચૂંટણી જીતશે તો જનતાને કોરોના વેક્સીન નિ:શુલ્ક આપશે

અમેરિકામાં આગામી 3 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે જો બિડેને ચૂંટણી પહેલા અમેરિકાની જનતાને આપ્યું વચન જો તેઓ પ્રમુખપદે ચૂંટાઇને આવશે તો જનતાને કોરોનાની રસી નિ:શુલ્ક આપશે વોશિંગ્ટન: અમેરિકામાં આગામી મહિને એટલે કે 3 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થવાની છે ત્યારે મતદારોને રીઝવવા માટે ઉમેદવારો વિવિધ વાયદાઓ આપી રહ્યા છે. હવે અમેરિકી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code