1. Home
  2. Tag "Jotana"

મહેસાણાના જોટાણામાં ધોળે દહા’ડે લૂંટ કેંસના 3 આરોપીને પોલીસે UPથી દબોચી લીધા

મહેસાણાઃ જિલ્લાના જોટાણામાં ત્રણ મહિના પહેલા એક બંગલા પર ધાડપાડુઓ ત્રાટક્યા હતા. એક પરિવારને ધોળે દહાડે બંદૂક બતાવી લાખોની લૂંટ કરવામાં આવી હતી. પોલીસે લૂંટ કેસના ઉકેલ માટે ભારે જહેમત ઉટાવી હતી. સીસીટીવી કેમેરાના કૂટેજ, મોબાઈલ સર્વેલન્સ અને ટેકનોલોજીની મદદથી લૂંટારૂં ગેન્ગના ત્રણ શખસોને ઉત્તર પ્રદેશથી દબોચી લીધા છે. મહેસાણાના જોટાણા ગામમાં ત્રણ માસ પહેલા […]

જોટાણામાં ધોળા દહાડે થયેલી લૂંટના વિરોધમાં ગામની બજારોએ સ્વયંભૂ સજ્જડ બંધ પાળ્યો

મહેસાણાઃ  જિલ્લાના કડી તાલુકાના જોટાણા ગામે ધોળા દહાડે ધાડપાડુઓ હથિયારો સાથે ત્રાટક્યા હતા. અને કોંગ્રેસના નેતાના ઘરમાં ઘૂંસીને પરિવારની મહિલાઓને બંધક બનાવીને લાખો રૂપિયા અને 80 તોલા સોનાની લૂંટ કરીને લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતાં. આ ઘટનાને એક સપ્તાહ થયું હોવા છતાં પોલીસ લૂંટારાઓને પકડવામાં સફળ થઈ નથી. આ ઘટનાને પગલે ગ્રામજનો રોષે ભરાયાં છે […]

મહેસાણાના જોટાણામાં ઘોળે દહા’ડે લૂંટારૂઓએ પરિવારને બંધક બનાવી લાખોની લૂંટ કરી પલાયન

મહેસાણાઃ ગુજરાતમાં ચોરી અને લૂંટફાટના બનાવો વધતા જાય છે. મહેસાણા જિલ્લાના જોટાણા શહેરમાં ભરબપોરે લૂંટારૂઓએ ત્રાટકીને તાલુકા કોંગ્રેસના પ્રમુખના પરિવારને બંધક બનાવીને  લાખો રૂપિયાના દાગીના અને કોરડની લૂંટ કરીને પલાયન થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો દાડી આવ્યો હતો. નાકાબંધી કરીને લૂંટારૂં ગેન્ગને પકડી પાડવા પ્રયાસો કર્યા હતા. મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકા કૉંગ્રેસપ્રમુખના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code